________________
શ્રી કન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો
પલવ
EASURELYSABAQDBAGSSSSSSSSSBBBBE3%ESSSS
એ કહ્યું કે “હું તે મારા પિયરીયાના સંબંધીના ઘરે જઈશ. પણ તેનું ઘર બહુ દૂર છે, તેથી દુગતપતાકને સાથે લઈને જઈશ.” તે સાંભળીને શેઠે તેને લઈ જવાની રજા આપી, તેથી તેણી દુર્ગતપતાકને સાથે લઈને તેને ઘેર ગઈ. તે વખતે તે સંબંધીઓ “અહો ! ઘણે દિવસે બહેન આવી” એમ કહીને અતિ આદર અને ભકિત વડે ભેજન માટે તેને બેસાડી. અને તે સંબંધીએ કહ્યું કે—“ બહેન! આ તારી સાથે આવેલા તારા નેકરને જમવા બેસવાની રજા આપ, તે તારી રજા હશે તેજ જમવા બેસશે, નહિ તે ! ! બેસશે નહિ. મારી ઘેર કેઈ જાતની ન્યુનતા નથી, હજારો જમે છે. દિવસ પણ ઘણે ચઢી ગયો છે, તારી સાથે દૂરથી આવે છે, તેને જમ્યા વિના હું જવા દઈશ નહિ. તે સાંભળીને ધનસુંદરીએ વિચાર્યું કે * જે તે ઘેર ભૂ જાય, તે પછી મારી સાથે આવવાનું પ્રયોજન શું ?” તે પ્રમાણે વિચારીને રજા આપી કે- “ સુખેથી તેને યથેચ્છ રીતે જમાડે.” ત્યારે તેઓએ દુર્ગા પતાકને પણ જમવા બેસા ગૃહપતિએ તેને ધનસુંદરીને આજ્ઞાકારક જાણીને બહુ પ્રીતિથી અતિ સુંદર સુખડી વિગેરે પદાર્થો ખવરાવ્યા.. તે કરે પણ ઘણે દિવસે ધારેલું ભવ્ય ભેજન મળવાથી ચિત્તની પ્રસન્નતાથી કંઠ સુધી ભેજન કર્યું. ભોજન બાદ તાંબુલાદિક ખાઈને શેઠાણી સાથે ઘેર આવ્યું. અને તેને મૂકીને ઘેર પિતાની ઝુંપડીએ ગયો. ત્યાં પણ પિતે આપેલ દાનધર્મની અનુમોદના કરવા લાગે. ભજન અતિમાત્રાએ લીધેલ હોવાથી તે રાત્રિએ તેને અજીર્ણ થયું અને રાત્રિને પહેલો પ્રડર ગયા, ત્યાં તે તેને વિસૂચિકા થઈ. તેની મહાદના વડે પરાભવ પામેલે તે વિચારવા લાગ્યું કે આ પ્રાણુને હરણ કરવાવાળી વેદના ઉપડી છે, તેથી તે જરૂર મારા પ્રાણ હરણ કરશે.” આમ નિર્ણય થવાથી તે વિચારવા લાગ્યું કે “આ
B88888888888888888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org