________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ આઠમો
લવ
અગ્નિસંસ્કાર વિગેરે મરછુકાર્ય કરીને કુળની રીતિનુસાર તેની ઔર્વાદેહિક ક્રિયા કરી, ને સારે દિવસે સ્વજનેને સંતેષને સ્વજન કુટુંબની સાક્ષીએ પુત્રનું ધનદત્ત” એવું નામ પાડયું. કુળના આધારભૂત તે કુમાર બહુ પ્રયત્ન વડે લાલનપાલન કરાતે સાતઆઠ વરસને થયો. હવે તે બાળકને એક ઘેરથી બીજે ઘેર ભમતાં પરિજન અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, મંદિર શ્રેણી તથા શયનસ્થાનાદિક જોઈને એમ થયું કે“આવું મેં કઈ વખત જોયું છે અને અનુભવ્યું છે.” તે પ્રમાણે ઉહાપોહ કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં અનુભવેલું સર્વ પ્રત્યક્ષ રીતે તે જાણવા લાગે. તેથી પૂર્વ પુણ્યને વિલાસ સંભારીને પિતાની મતિથી બનાવેલું એક દેધક છંદ તે ઉત્સાહપૂર્વક બોલવા લાગ્યો કે : -
82 888888888888888888888888888888
(દાણુ જે દિન મુનિવરહ, ચડિત પત્તઈ તેડિ) રંકસૂવિ સહુ સંપડિય; જે ધન તેર કેડિ. આ પ્રમાણે જ્યાં ત્યાં હંમેશા હાથ ઉંચા કરીને તે બોલવા લાગ્યું. એ પ્રમાણે ભમતે ભમતો તે એક દિવસ પાસે જ રહેનારા ભોગદેવ સાર્થવાહને ઘેર ગયા. ત્યાં પણ મોટા પરથી તે જ દોધક વૃત્ત બોલતો નાચવા લાગે. આ પ્રમાણે દેખીને તથા સાંભળીને ભગદેવે કહ્યું કે-“ અરે ધનદત્ત ! તું આ શું બોલે છે અને તેને અર્થ શું છે? તેને જે ભાવાર્થ હોય તે યથાર્થ કહે ધનદારે કહ્યું કે “તાત મારા જીવને આમાં ભાવાર્થ રહે છે તે હું કહું છું આપ સાવધાન થઈને સાંભળો.
આજ નગરમાં દુર્ગાપતાકા નામે મારા પિતાને ઘેર મારે જીવ હલકું કામ કરનાર નેકર હતું. તે
Jain Education
For Personal & Private Use Only
www.jainelibrary.org