________________
S
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
&&&&
પલ્લવ આઠમે
આકાશમાંથી પડે છે? અથવા શું ઘાસની માફક તે ઉગે છે? અથવા શું તે ભૂમિમાંથી નીકળે છે? ધન તે મહાકલેશ વડે પ્રાપ્ત થાય છે, આ બધું ધન પ્રાપ્ત કરવામાં જે કલેશ થાય તે બીલકુલ જાણતા નથી ! અરે ગૃહથી ઘેરાયેલા આ સર્વ આટલે ધન વ્યય નિરર્થક કરી નાખશે! એકમત થઈ ગયેલા તે સર્વે તે કરવામાં જ પ્રવર્તેલાં છે. ! હવે હું શું કરીશ? કોણ મને સહાય કરશે ? જેની આગળ કહીએ તે સર્વે તે તેમને પક્ષ કરે છે. સર્વેને ભેજન વહાલું છે, પારકાનું ધન ખર્ચ કરાવવામાં કેણુ તત્પર ન થાય ? આટલું ધન પાછું કયારે મળશે ? હા! શું થયું? આ પ્રમાણે મહાઆર્તધ્યાનથી પરાભવ પામેલે બહુ દુઃખથી દિવસ નિમાવીને સંધ્યાકાળે ભેજન કરી રાત્રે સુતે, પણ ચિંતા તપ્ત થયાથી તેને ઉંઘ આવી નહિ, તેથી ભેજનનું તેને અજીર્ણ થયું, અને તેને પરિણામે વિસૂચિકા (કલેરા) થઈ પ્રાંતે તેની મોટી પીડાથી તે મરણ પામે, અને મરણ પામીને તે જ નગરમાં નાગીલ નામના જન્મ દારિદ્રીની ઘેર તેની નાગિલા નામની પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. જન્મથી જ પિતામાતાને અનિષ્ટ હોવાથી તે ખેદ ઉપજાવતો હતો, કદી પણ હર્ષ ઉપજાવત નહતું અને મોટા કલેશથી કાળ પસાર કરતે હતે.
&必BKK欧欧欧客
88888888888888888888888888888888888
- હવે ધનસુંદરી પતિનું મરણ થવાથી પરમ ઉદ્વેગ પામી અને વિચારવા લાગી કે “અરે ! ધિકાર છે આના ધનલાભને ! ધનવ્યયની વાત માત્ર સાંભળવાથી તેનું મરણ થયું છે તેની ગતિ કેવી થઈ હશે, તે તે જ્ઞાની જાણે. લેભ સવ વિનાશી છે એવું જિનેશ્વરનું કથન સંપૂર્ણપણે સત્ય છે.” પછી તેને
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org