________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education Intem
હવે તે વિદ્યા હું તને ફરીથી આપી શકીશ નહીં, પરંતુ તારુ' દુઃખ જેવાને હું સમથ નથી, તેથી વિદ્યાથી મંત્રીને સિદ્ધ કરેલ આ પટ્ટ લઈ જા, આ` પટ્ટા સ્વતઃ સિદ્ધ છે. ધૂપદ્મિપાદિકથી તેને પૂજીને તેની પાસે જે માગીશ તે તે આપશે, ઇપ્સિત સવ પૂરશે, તેથી તે લઈ ને ઘરે જા અને સુખી થા.” આ પ્રમાણે કહીને માતંગે તે પટ્ટ તેને આપ્યા. તેણે પ્રણામપૂર્વક તે પદ્મ ગ્રહણુ કર્યાં. પછી માતંગની રજાથી પેાતાના દેશ તરફ ચાલ્યું. સ્વતઃ સિદ્ધ પટ્ટ મળવાથી માગે ચાલતાં મનમાં તે વિચાવા લાગ્યા કે હવે તે સવે મનવાંછિત આપનાર આ પટ્ટ જ મળ્યો છે. પૂજા વગેરે કરીશ એટલે ઇપ્સિત તરત જ મળશે, હવે મારા સર્વે મનેરથા ફળવ ́ત થશે, હું દુર્જનના મુખ મલીન કરીશ. નગરમાં ફરીથી મારી મહત્ત્વતા થશે, તેથી જે માણસેએ આપત્તિવાળી દશામાં મને "ચને કહ્યાં છે, તેને શિક્ષા કરીશ. હવે તેા તાકીદે ઘેર જાઉ, અને ચિ ંતિત ફળ પ્રાપ્ત કરુ.” આ પ્રમાણે મનેરથા કર અતિ ઉત્સુકતાથી કોઇ ક્ષુદ્ર સાČવાડુની સાથે ચાલ્યા. પેાતાના ગામથી એ દિવસના રસ્તે અધુરો રહ્યો તેટલામાં ચે રો મળ્યા. તેઓએ તે સાથ છૂટયા અને તે પટ્ટ પણ લઈ ગયા. સુચિવેાદ વળી વિલખા થઈ ને પાછા વળ્યા, તે માતંગને શેાધતે કેટલેક દિવસે તેને મળ્યા. માતગને તે પગે લાગ્યા. માત’ગે પૂછ્યું કે “કે ફરીથી વળી કેમ આવ્યા ? ” તેણે પટ્ટ ચારાયાની હકીકત કહી સંભળાવી.
તેની દીનતા દેખીને માત`ગને કરૂણા આવી. પછી તેણે વિદ્યાર્થી મોલા કામઘટ તેને આપ્યા, પણ માતંગને નમસ્કાર કરીને હ"પૂર્ણાંક સ્વદેશ તરફ ચાલ્યા. છાણુનું મંડળ કરીને ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત ચંદનાદિકથી તે
અને તેની પૂજાની વિધિ કહી. કેટલેક દિવસે ઘેર પહોંચ્યા, ત્યાં
સુચિવાદ ચાખડુ
For Personal & Private Use Only
巫啓用发路來已來288 槃恩邓恩
૬ ૧૦૩
| www.airtellbrary.org