SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમ 39828289292828 29359098888888888888 બહેરાની માફક સાંભળતા નથી, મુખ તથા સ્પષ્ટ જિભા હોવા છતાં પણ મુંગાની માફક સામે ઉત્તર દેતા નથી, વળી રાજ્યમાં રહેનારા મંત્રી વગેરે પણ રાજાની પાસે રહેવાથી ધૂર્ત અને ધૃષ્ણ બુદ્ધિવાળા થઈ જાય છે, તેઓ અતિશય જૂઠાણા, કપટ, માયા, શપથ વિગેરે કૃ વડે રાજ્યને પ્રસાદ મેળવીને મધુલિપ્ત હસ્તમાં જેટલાં તલ ચાંટે તેટલી વખત ડેટા સેગન ખાય છે અને બેલે છે કે- “શત્રુને નિગ્રહ કરવો તે જ રાજનીતિ છે.” આવા અધમ વા વડે રાજાને ભમાવે છે, આ ધુ રાજાને અનેક પ્રકારની ટુબુદ્ધિ આપે છે. આ પ્રમાણે રાજ્યમઢમાં મસ્ત બનેલા ચિત્તવાળા નિરંકુશી અને સકળજનોને સંતાપને તથા વિષયાંધ થઈને ધમને રાગ તથા ધર્મ પ્રવૃત્તિની ભજના દેખાડે છે. ઉપરને ડોળ કરે છે અર્થના લેભી એવા તે પુરુષના અવલંબનથી જેની આજીવિકા ચાલતી હોય તેવા પુરુષોથી અસત્ય વચને વડે ઉપમાના આડંબર વડે તેઓ સ્તવાય છે. આવી સ્તુતિઓથી દેવથી પણ અધિક તેવી પિતાની જાતને તે ગણે છે. આ પ્રમાણે રાજ્યના મહાન ગર્વ રૂપી ગેરલ વિષથી જેને વિવેક નાશ થઈ ગયેલ છે, તેવા તે પુરુષે દેવને નમતા નથી, તથા પૂજતા નથી, મુનિવરને સેવતા નથી, શાસ્ત્રકથા સાંભળતા નથી, માતાપિતા અગર સજજન કે કુળવૃદ્ધાદિ પુરુષની મર્યાદા સાચવતા નથી, વળી હલકું ન શોભે તેવું પણ સ્વકથન અતિ સુંદર ગણાવ્યા કરે છે-ગાઈ બતાવે છે, પિતે કરેલ અમાંગલિક કાર્યને પણ મંગળપણે સ્થાપે છે. સુંદર એવા પણ પારકાના વચનને અસુંદરપણે સ્થાપે છે. વળી જે રાજાની વાણીને ‘તહત્તિ’ કહીને કબૂલ રાખે છે, જે રાજાને દેવતાની જેમ સ્તવે છે, તથા જે રાજાની ભુજાનાબળ તથા પરાક્રમને અને દાનાદિકની ઉદારતાને અતિશક્તિ પૂર્વક રે Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy