SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધનકુમાર 22 ભાગ ૧ . પ્રથમ પટેલ કાર્યની સમાપ્તિ કરવી, પુત્રની તો કરવી જ નહિ અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી. આમ છતાં પ! શેઠ તો કહે છે કે-જે દિવસથી આ પુત્રને જન્મ થયે છે તે દિવસથી જાણે મંત્રથી આકાઈને લમી આવતી ન હોય તેમ કારે બાધી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી તેને ચિત્તનો ચોરનાર છે. કોઈ નિપુણ સાણસેથી પણ ખાતરી થઈ શકે તેમ નથી. આગલા જન્મના કેઈ ફાભ ભાગ્યના ઉઢયથી મારે ઘરે કલ્પવૃક્ષના પુત્રરૂપે જન્મ થયે જણાય છે. આ પ્રમાણે જેમ જેમ તે ધન્યકુમારના ગુનું વર્ણન કરવા લાગે તેમ તેમ તેના માટે ત્રણે ભાઈ એ તે સહન ન કરી શક્યાથી બચથી બળવા લાગ્યા. એ પ્રમાણે ગત: હદ કપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને પિતાના પિતા ધનસારને બોલાવીને તેને કહેવા લાગ્યા કે—હે પિતાજી! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણે, ભરીને જાણે શુદ્રના માછલા હોઈ એ તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમજ દેશપરદેશમાં વારંવાર રખડીએ છીએ, સડસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂરગાડા સાથેનવિધિ શકાય તેવા જંગલોમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સડન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીનો આરંભ કરાવીએ છીએ, તેમજ દરિદ્રરૂપી કણને પીલી નાખવામાં ઘંટી જે અરઘટ્ટો (ટો) ફેરવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વહેપારીઓને ઉધારે દ્રવ્ય અથવા તે કરિયાણા દઈએ છીએ અને હંમેશા તેનું લખાણ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ, ત્યારપછી પાછા તેમને ઘરે વારંવાર આટાં ખાઈને ઉઘરાણીઓ કરીએ છીએ, જુદી જુદી જાતની યુકિત-પ્રયુકિતથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ. વળી સામંત રાજા વિગેરેને ધીરેલ ધન લાવી કાંઈ કાંઈ કળાએ કરીને પાછું મેળવીએ છીએ. રાજ્ય-દરબારે ચતુરંગ સભામાં જુદા જુદા આશયથી કરાયેલ વિતર્કથી મુશ્કેલ પ્રશ્નોના હોંશિયારીથી જવાબ દઈને અમે ચતુર માણસોના મનને Jain Educon internal For Personal & Private Use Only ના 33ay.ગg
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy