SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પ્રથમ પહેલવ પ્રમાણભૂત સમજતા હતા. સેના રૂપાને વહેપારીએ તેના વખાણ કરતા હતા. મણિયારના ધંધામાં જુદા જુદા દેશમાં નિપજેલી ચીજોના ગુણદોષ સમજીને તે લેવામાં પ્રવીણ થયે હતે. જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા રસ્તાઓ વગેરેનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો. સમયને સમજી શકનાર હોવાથી તથા કયા વખતે શું બોલવું તેનું બરાબર જ્ઞાન હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડતે, દેવતાની ભક્તિ કરવામાં તે અડગ બૈર્યવાળે હતે. બધા દેવની પૂજા કરવાની વિધિમાં પ્રવિગુ હેવાથી અ૬૫ સમયમાં તે સર્વ દેવોને પ્રસન્ન કરી શકતે, બહુજ તેજસ્વી બુદ્ધિવાળો હોવાથી પ્રધાન તથા મંત્રીનું કામ કરવામાં રાજાની ઇરછા સમજી જતો તથા છળ તેમજ બળથી રાજ્યનું રક્ષણ કરતો. એગ વિગેરે ક્રિયામાં યમ, નિયમ, આસન વિગેરે કેગના અંગે તેના ભેદ સહિત સમજતો, ઔત્પાતિકી ( વિગેરે વિનયકી કામિક પરિણામીકી) ચાર પ્રકારની બુદ્ધિથી શિક્ષિત માણસના મન પણ તે ખુશ કરી શકતો. સર્વ નીતિ, રીતિ તે સમજતે વધારે શું કહેવું ? સર્વ વિજ્ઞાન શાસ્ત્ર માં પારંગત થઈ જવાથી સર્વ કળા, તેજ, યશ વિવિધ ગુણ ને બુદ્ધિ એના પ્રિયમેલક તીર્થ જે તે બની ગયે. ગુણવડે બાળપણમાં પણ તે વૃદ્ધ જે શોભવા લાગ્યો. અનુક્રમે બળવય વિતાવી યુવતીઓને ક્રિડા કરવાના વનરૂપ યૌવન તેગે પ્રાપ્ત કર્યું. તેના જન્મથી આરંભીને ધનસારના ઘરમાં ચારે બાજુથી ધન-ધાન્યાદિ લમી વધવા લાગી. તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારે માણસ પાસે ધરપકુમારના વખાણ કરતે, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – प्रत्यक्षे गुरवः स्तुत्या परोक्षे भित्रबांधवाः। कर्माऽन्ते दासभ्रत्याश्च, पुत्रानैव मृता स्त्रिय ॥ ગુરૂની પ્રત્યક્ષ (સામે) સ્તુતિ કરવી, મિત્ર અને બાંધેની પાછળ રસ્તુતિ કરવી, દાસ કે સેવક (નોકર)ની B%88888888888832 33 Jain Education Interna For Personal & Private Use Only 11 ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy