SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ-૧ પલ્લવ સાતમે 图忍必买买马陀说因院閃閃閃院风院团总院呂凶殘 તેથી હે ભવ્ય છે ! અતિ દુર્લભ એ મનુષ્યભવ અને ધન પામીને સુપાત્રદાનમાં તેને વ્યય કરે. મનુષ્યભવ અને લક્ષ્મીને વેગ તે દુધ સાકરના સંગની જે છે. આ પ્રમાણે બંનેને યોગ મજે હોય તે લક્ષમી અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન દેવાવડે સફળ કેમ કરતા નથી ? કારણ કે ધનલાભ થાય ત્યારે આ લેકમાં જયાં સુધી લ૧મી હોય ત્યાં સુધી જ તેની મેટાઈ છે. લમી જાય એટલે મનુષ્યપણું પણ તૃણની જેવું લઘુ (નાનુ) થઈ જાય છે, કે બરાબર જવાબ પણ આપતા નથી, દાનમાં જે લક્ષમી વાપરી હોય તે તે જતી રહેતી નથી, થિર થાય છે. કદાચિત પૂર્વ ભવમાં કરેલા બહુ પાપના ઉદયથી લક્ષમી ચાલી જાય તે પણ દાતારની મહત્વતા આ લેકમાં ઘટતી નથી અને પરલેકમાં તે લકત્તર મહત્વ મળે જ છે. જે ધનીપુરૂષ કૃપણુતાના દોષથી જરા પણ દાન દેતું નથી તે લક્ષમી હોય છતાં પણ સવારે તેનું કેઈ નામ લેતું નથી. જે કોઈ તેનું નામ લે તો બીજાઓ તેને ઠપકો આપે છે. કે-“ આવા નીચનું, કંજૂશનું અત્યારમાં નામ શું છે ? જરૂર કાંઈક અકલ્યાણ થશે. આ પ્રમાણે દાન નહિ દેનારને તો સહજ ફળ મળે છે. તેથી હે ભવ્ય લેકે ! ઉભય લેકમાં સુખદાયી એવા દાનધર્મમાં અવશ્ય પ્રયત્ન કરે તેજ ખરે સાર અને લક્ષમી પામ્યાનું સાર્થક છે.” ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરીને આવેલ તે ચારણ તે પુત્રોને કહે છે કે-“આ પ્રમાણે મુનિ મહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્ય અને ચિંતવવા લાગ્યો કે-“અરે અજ્ઞાનવડે. મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. અલેક અને • પહેલેકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુર્ગતિમાં જવાના કારણુ મૂત પાપકર્મનીજ મેં તે પુષ્ટિ કરી છે. ૩૨૫ Jain Education Internation For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy