SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ-૧ પલ્લવ સાતમે પાલન કરવાવડે મને અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિઃસ્પૃહપણું બતાવીને કામ ગાદિકમાં મારે છેડો વ્યય કરે છે અને ધર્મસંબંધી સાત ક્ષેત્રોમાં હર્ષથી અધિક વ્યય કરે છે, અત્યંત ગાઢ વીલ્લાસની ભાવનારૂપી ચૂર્ણ નાખીને મને બંધમાં નાંખે છે, તેથી સદા સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતાં હું તેમને સાંભળું છું, તે પણ હું તેનું ઘર તજવાને શક્તિમાન થતી નથી. ઉ૮ટી તેના ઘરમાં જણે વૃદ્ધિ પામવાની મારી ઇચ્છા હોય તેમ હું હસું છું. તેઓ પુરયાનુબંધી પુણ્યના બંધનવડે મને બંધનમાં નાંખે છે કે જેથી પ્રત્યેક જમમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટ પાછા મને વગોવીને તૃણની જેમ ત્યજી નિવૃત્તિ (મુક્તિ) પૂરીમાં જાય છે. આવા પ્રકારના જિનશાસનના ઉપાસકોને છોડીને બીજા સર્વે સંસારી જી મારા કિંકરે (ક) છે. તેમને હું હજારે દુઓ આપું છું, તે પણ તેઓ મારા ચરણની ઉપાસના (સેવા) તથા પ્રીતિને મૂકતા નથી. મારે માટે તપ, જપ, કાયકલેશ વિગેરે કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુરય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની અદ્ધિ બતાવીને છેવટે નરક રૂપી ગર્તા (ખાડા) માં નાખું છું કેટલાએક તિર્યંચમાં ઉત્પન્ન થઈને સર્પાદિક રૂપે જન્મ પામી મનેવીટંળાઈ નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાએક કષ્ટના બળથી દેવામાં ઉત્પન થાય છે, તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રય કરીને વિના કારણુ ત્યાં રહે છે, અને લોકોને દેવી માયાવડે મને કોયલા અને માટીરૂપે દેખાય છે. માટે હે પૂજ્ય સરસ્વતી ! સર્વ સંસાર પ્રાણીઓ હંમેશા મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મેક્ષના ચીથી મનુ છે, તેઓ તારી સેવામાં ીિ 说说免密陀究论%铭隔究院院因陀既见院见院院饶因犯 ૩રર Jan Education Intematonal For Personal & Private Use Only www.nesbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy