SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૧ EXAMPLES #BBEBSITASPAPEBBCD 2 પલ્લવ સાતમો Sિ અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજા છેડીને મારે માટે ભ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બેસવાનું બોલે છે. માત્ર એક જિનેશ્વરનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવા પાંચ મહાવ્રતને ધારણ કરનારા મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને (નિદે છે, વિવિધ પ્રકારે વગેરે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામોગાદિક છે તેને નાસિકાના મેલની જેમ દૂર ફેંકી દઈ, પાંચ શબ્દવાળા આવ ( વાત્ર) ને વગાડતા વનમાં જઈ અશોકવૃક્ષની નીચે ઉભા રહી, સારવાળી સર્વ વસ્તુઓને તજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી ત્યાં જનસમૂડમાં હંમેશા મને તથા મારા કામોગાદિક પુત્રોને નિંદે છે, પિતાના વચનની ચતુરાઇવડે મારામાં રહેલા ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે, અને સર્વ લેકને મારાથી વિમુખ કરે છે. વળી મને ચપળા, કુટિલા, વેચ્છાચારિણી વિગેરે અનેક કલંક આપીને કેટલાક મનુષ્યને પિતાની જેવા ત્યાગી બનાવે છે. આમ છતાં પણ તેઓ તપ જપ વિગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેની દાસીરૂપે સેવા કરવી પડે છે. જેને ઘેર તેઓ માત્ર આહારજ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં મારે લાખે અને કરોડે મહારની વૃષ્ટિરૂપે પડવું પડે છે. પછી શુકલધ્યાનરૂપી અગ્નિવડે મારાં (ઈચ્છારૂપી) બીજને ભસ્મ કરીને તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તે અવસરે વિવિધ દે એકત્ર થઈને મારૂં ઘર (કમળ) તેના ચરણની (પગ) નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી તે પર બેસીને મારૂં નિર્મૂળ ઉછેદન | (નાશ) કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવાજ કરે છે. કેટલાકને દેશવિરતિ આપે છે કે જેઓ ગૃહવાસમાં રહા છતાં પણ વ્યવહાર શુદ્ધિથી પરગ્રડનું પરિમાણુ કરી સત્ય અને સંતેષાદિક ધર્મનું 808893832GSSSSSSSSSSSSSSSS BDS BDS38288888 ૩૨૧ Jan Educalon International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy