________________
શ્રી
ણિી અખંડજ રહે છે. વળી જેવી રીતે કુવાનું પાણી કાઢીએ તો ખુટતું નથી, ઉલટું ન કાઢીએ તે તેની આવક બ ધ ધન્યકુમાર ભાગ ૧
થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લમી દાનભેગમાં વાપરવાથી ક્ષય પામતી જ નથી–ઉલટી વધ્યા
જ કરે છે. સર્વ દશન તથા શાસ્ત્રોમાં એક સરખી જ વાત કહેલ છે, અમે શાસ્ત્ર બનાવનારથી કાંઈ વધારે હોંશિયાર પ્રથમ પલવ
નથી તેથી તમારે ધર્મને મુખ્ય સમજ. અને ભોગ-સુખને તે આનુષંગિક ફળરૂપ સમજવા. “હે મહારાજ! પેટા વિચાર છેડી દઈ તમે ધર્મમાં જ લગ્નિ લગાડો કે જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી શેઠ પિતાની શય્યામાં સૂતા અને તેમને તરતજ ઉંઘ આવી ગઈ. હવે બ્રાહ્મણ તે શંકામાં પડી ગયે, અને વિચાર્યું કે—ધર્મ તથા પુણ્યથી લમી વધે છે. તે વાત તે સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ ખોટું કેમ કહેવું ? તેમજ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય તે પણ છેટું કેમ સમજવું ?” આ પ્રમાણે વિચાર કરતાં અડધી રાત ગયે છતે એક સુંદર નવયૌવના સ્ત્રીને દરવાજો ઉઘાડીને ઘરમાં આવતી જોઈ. તેણીએ બધા અલંકારે સજેલા હતા તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું, તેણે વિચાર્યું કે–અરે ! આ શેઠ મેથી ધર્મ-કર્મના બણગાં ફૂંકે છે અને કામે તે આવા કરે છે? શું તે પરસ્ત્રીગમન કરતે હશે? આ કોઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે કારણ કે આની સ્ત્રીને તે હું ઓળખું છું, આ તે કાંઈ તેની સ્ત્રી નથી, પણ આ તો પારકી સ્ત્રી છે. આ શેઠ માસાહસ પક્ષી જેવો જણાય છે. તેના વચનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તો ખરે કે આ શા માટે આવી છે અને શું કરે છે? મારી મર્યાદા રાખે છે કે નહિ કે બન્ને જણા નિર્ધ્વજ છે. ચાલ કૌતુક તે જોઉં.વિશ્વભૂતિ આ પ્રમાણે વિચારે છે તેવામાં પેલી સ્ત્રી તે શેઠના પલંગની ચારે બાજુ ભમી અને તેના ઉત્તરીય (ખેસ) વસ્ત્રને છેડે ધૂપિયામાં પડેલે જઈ એકદમ ઉપાડી લઈ, હાથ વડે ચાળી બુઝવી નાખી તેને સરખો પલંગમાં ગઠવી દીધો અને
RSSAGESSAGE 8888
SWAGGSSSSSSSSSSSSSSSSSSSSSB8BE
Jain Education Internation!
For Personal & Private Use Only
Nebrar og