________________
8
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫૯લવ
B%AC%B8%B2BJEWEBSIDE 2828888888
જેવું લાગે છે.” ત્યારે શેઠે કહ્યું કે-“માજી ! હમણાંજ તેને બેલ બંધ કરૂં છું.” વૃદ્ધા બેલી-“શા માટે અંતરાય કરવો જોઈએ ? ” શેઠે કહ્યું-“ તમારા દુઃખનું નિવારણ કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહી કાંઈ તેને લાગે નથી.” એમ કહીને શેઠ દેડતે ત્યાં ગયે, અને ક્રોધથી બેલ્યો કે “ હે ભટ્ટો ! હવે અહીંથી ઉઠે. આ શે અહીં કેળાહળ માંડે છે?” તે સાંભળીને જે છેડાએક લેકે બેઠા હતા, તેઓ બેલ્યા કે-“અરે આ ઉત્તમ બ્રાહ્મણ તમારું કાંઈ લઈ જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માગે છે? આ તો તમારા ભાગ્યના ચંગે સાક્ષાત્ બ્રહ્માજ બ્રાહાણને સ્વરૂપે આવ્યા છે. માટે હશેઠ ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રજ્ઞ થઈને આવું હલકા માણસને પેશ્ય એવું વચન કેમ બેસે છે ? ” ત્યારે શેઠ બોલ્યા કે-“હું તમારી વચનની ચતુરાઈને જાણું છું, આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવાની છે, મારી પાસે કરવાની નથી જો તમે શ્રવણ કરવામાં આટલા બધા રસિક છે તે એને બોલાવીને પિતાને ઘેર રાખી કેમ નથી સાંભળતા? અમારા ઘરના આંગણામાં વિતંડાવાદ શા માટે માંડયો છે? માટે અહીંથી સૌ ઉઠી જાઓ, નહીં તે સેવકો પાસે ગળે પકડી પકડીને કાઢવા પડશે. અહી એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળીને વિલક્ષ મુખવાળા થઈને સર્વે શેઠની નિંદા કરતાં ઉઠયા. પેલે બ્રાહ્મણ પણ ઉઠશે, અને લફર્મોનું આગમન થયું જાણીને વનમાં ગયે. શેઠ ઘરમાં આવીને વૃદ્ધા પાસે બોલવા લાગે કે-“હે માજી! આપના કાનને શૂળ ઉત્પન કરનાર પેલા બ્રાહ્મણને મેં કાઢી મૂકે છે. એવાં યુક્તિનાં વચને કહીને કાઢયે છે કે જેથી સર્વે લોકે પણ પિતાને ઘેર ગયાં છે, માટે હે માજી! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ
૨૯૬
Ja Educaton inte
For Personat & Private Use Only
www.jane brary.org