SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચાવ ભાગ ૧ પ્રથમ પલ્લવ COTTER TOKYOTI SYL Jain Education International કે–“આવા આ એરડામાં, ખોટી બ્રૂમે શું પાડે છે? રત્નાએ પોતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે. આ પ્રમાણે બેલી પતિના હાથ પકડીને ઓરડામાં લઈ ગઈ. હવે શેડાણીતા વારો આવ્યા. તેણે પતિને ત્યાં લઈ જઇને કહ્યુ કે જીએ ! જુએ ! કહેા હવે આપણા બેમાંથી કેણુ અજ્ઞ (અજ્ઞાની) ! શેઠ જુએ છે તે રત્નાએ પોતાની કાંતિથી ઘરને રંગી દીધુ હતુ, શેડ વિચારવા લાગ્યા કે-અહું આવા અગાઉ કિ નિહુ જોયેલાં રત્ના કાંથી ? આ તે શું સ્વપ્ન છે કે સાચી વાત છે ? મે તેા કોથળીમાં પથરા નાખ્યાં હતા અને આ તો જગતમાં રહેલા શ્રેષ્ઠ રત્નો દેખાય છે !' આ પ્રમાણે ઘડી બે ઘડી વિચાર કરતાં શેડને પોતે આપેલ મુનિકાનનું સ્મરણ થયું, એટલે તેનું રડસ્ય તે સમયેા. પછી તેણે સ્ત્રીને કહ્યું કે —હું પ્રિયે ! આ કંઈ તારા બાપના મડિયા નથી, પણ બીજા જ કોઈ ના મિમા છે. આ સવ તો મુનિદાનને પ્રમાવ છે, હે પ્રિયે ! તે કોથળીમાં ભાતું નાખી આપ્યું હતુ. તે લઇને હું ચાલ્યા, અને મુનિરાજના યાગ મળતાં તેમને મેં વહેારાખ્યું, આ પ્રમાણે પાછા ફરવા સુધીના વૃત્તાંત પેતાની સ્ત્રીને તેણે કહ્યો-છેવટે કહ્યું કે હે મુગ્ધ ! હે સ્ત્રી ! જેવા તે દ્વિવસે ઉપવાસના પારણાના સમયે મુનિદર્શન થતાં મારા ભાવ વધ્યા હતા તેવા ભાવ મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહેતા. તે અનુભવતા હુ, મારૂં મન અથવા તે જિનેશ્વર ભગવાન જ જાણે છે, બે-ત્રણ વાર આવા ભાવ જો આવે તો મોક્ષ પ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહા પ્રિયે! વાર વાર ઈચ્છા થાય છે કે એવો દિવસ ફરીને કયારે આવશે ? આ પ્રમાણે પતિના વચનો સાંભળીને તે સ્ત્રી અતિશય આનંદ તથા ધ બેોધ પામી, એને ધર્મરત્ન પ્રાપ્ત થતાં સર્વાં સાંસારિક સુખ તથા ધર્માં પણ વૃદ્ધિ પામવા લાગ્યા. શેડ તથા તેમની સ્ત્રી છેવટ સુધી ધનુ આરાધન કરી શ્રી જૈનશાસનની ઉન્નતિ કરી શાંતપણે મરણ પામી ચેાથા દેવલેાકે મિત્રદેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી સ્ત્રી મહાવિદેહમાં અવતરી પરમપદને પામશે. ઇતિ ગુણુસાર કથા. For Personal & Private Use Only 冰桶烤肉限D WDWWWWWWB防烧烤食 ૧૨ ww.jainlibrary.org/
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy