SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યૂકુમાર ચરિત્ર ભાગ ૧ છઠો પલવ વિચારી પુત્રોને બોલાવીને તેણે કહ્યું કે –“હે પુત્ર ! હવે અહીં રહેવું યોગ્ય નથી, તેથી ચાલે આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદરપૂરણાથે ભિક્ષાવૃત્તિ કરવી પડે છે તે પણ દ્રાક્ષ જેવી મીડી લાગે છે. તેવા અન્ય સ્થળમાં ભિક્ષાવૃત્તિ કરતાં પશુ કેઈ માણસ તેને હલકાં વથને કહેતા નથી, પણ ઉલટા કરૂણા કઈ કે ઈ માગુસો તેને સહાય કરનાર થાય છે. સ્વદેશમાં તે પગલે પગલે લોકોનાં દુર્વચનો સાંભળીને હુદય બળે છે. જેવી રીતે સુંદર અક્ષરવાળે અને સુંદર આકૃતિવાળે છતાં પણ ઓટો રૂપિયે લે કે માં ચાલતું નથી માન પામતા નથી, તેવી જ રીતે સારી રીતે ભણેલ, સુંદર આકૃતિવાળા એ પણ નિર્ધન માણસ દુનિયામાં માન પામતે નથી. હે પુત્ર ! જેવી રીતે સારા પ્રસવાળું તથા સુંદર કંઠવડે બેલાયેલું કાવ્ય પણ જો અર્થ શુન્ય હોય તે તે વખણાતું નથી. તેવીજ રીતે સમયે ચિત ભાષાના વ્યાપારમાં કુશળ એ પણ નિર્ધન માણસ લોકોમાં વખણા નથી.” આ પ્રમાણે કર્યું ને સ્વનિવડ. માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શેઠે સમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અણુ લાવીને ગદ્ગદ્ કહે તેણે કહ્યું કે—“ હે ઉમ્રાશયવાળી ! તું પણ ગભદ્ર શેઠને ઘેર જા. અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કઈ પળે ચા ગમે છે અને તેની સાથે સંપદા પણ ચાલી ગઈ છે. અહીં રહ્યા છતાં અમે કુટુંબને નિર્વાહ કરવ ને અસમર્થ છીએ, તેથી અમે તે હવે દેશાંતરમાં જશે. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરૂષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કયા કયા પ્રકારની વિપત્તિ પડતી નથી ? બધી વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ , સુખની લીલામાંજ ૨eo Jan Education Interational For Personal & Private Use Only ww baryton
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy