________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ
હવે ધન્યકુમાર સ્વબંધુઓના કલ કી તથા ઈર્ષાભાવથી કંટાળી જઇને ઘેરથી નીકળે ત્યારથી સૂર્ય અસ્ત થતાં દિવસની શુભ શાદી વાત તેમ સમસ્ત લદ્દમી પણ ત્વરા (જદી) ચલી ગઈ. એટલે તેનું ઘર બધુ લમી રહિત શેભા વિનાનું થઈ ગયું. ધન્યકુમાર ચાલ્યા ગયા ની તથા કમીને નાશ થવાની હકીકત શ્રેણિક મહારાજે સંભ ી, એટલે તેઓ બહુ કોપાકુળ થયા અને સભ્યને કહેવા લાગ્યા -- “અરે સભાજને ! દુષ્ટ લેકની દુષ્ટતા તે જુઓ ! મારા જમાઈ ધન્યકુ ડર તેના ત્રણ ભાઈઓની સહાય વગરજ આટલી મે ટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટોએ હંમેશા કજીયે, ઈર્ષ્યા અને કુટીલતા કરીને તેને અતિશય ખેદ પમાડયે; એટલે “સંકલેશકારી સ્થાન દીજ છોડી દેવું તે સજજનનું ભૂષણ છે.” આ શાશ્વપ્રસિદ્ધ ઉક્તિનો આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દેશમાં ચાલ્યા ગયા છે, તેને બીલકુલ પજ નથી. મડાપુરૂષે વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહા પાપી છે અને કેઈપણ પ્રકારના અધિકારને બીલકુલ યોગ્ય નથી,” આ પ્રમાણે કહીને “સજજનેનું પાલન કરવું અને દુષ્ટોને દંડ કરે તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગ્રહમાં રાખી મિટી રકમનો દંડ કર્યો. અને બધા ગામો વિગેરે તેમની પાસેથી લઈ લીધા, પછી જેવા આવ્યા હતા તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા, આવી રીતે ધનસાર વિગેરે ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ અને કાંતિ વિગેરે ગુણો પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યું કે –“પહેલાં આજ સ્થળે ઉંચે વ્યાપાર કર્યો, હવે આ હીં હલકે છે જે આપણાથી કેમ થઈ શકશે ? ” આ પ્રમાણે મનમાં
Jain Education Intematon
For Personal & Private Use Only
www.ainelibrary.org