________________
શ્રી ધન્યુકમારે
ચરિત્ર ભાગ ૧
લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે પિતાને સુખાસન (પાલખી)માં, મોટા ભાઈઓને અશ્વો ઉપર તથા માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું, “ચતુરાઈમાં અગ્રેસર પુરૂષ ઔચિત્યને કદિ પણ મૂકતાં નથી.” ત્યાર પછી પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનહર ગ્રામ તથા વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યની લક્ષમી બંધુઓના ઉપભેગમાં આવે છે. તેજ લક્ષમી વખાણવા લાયક છે.”
છો
૫૯લવ
किं तया हि महाबाहो, कालान्तरगतश्रिया ।
बन्धुभिया न भुज्येत, अरिभिया न दृश्यते ॥ હે મહાબાહ! જે લક્ષ્મી બંધુઓ વડે ગવાતી નથી અને દુશ્મને વડે જેવાતી નથી તેવી લક્ષ્મી ગમે તેટલી કાળાંત્તરમાં પ્રાપ્ત કરી હોય તે પણ તે શા કામની?*
આ પ્રમાણે ધન્યકુમારે પિતાના ત્રણ ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા, તે પણ દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હેવાથી હર્ષને સ્થાને ઈથનેજ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે “હલકા દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સત્કાર કરવામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કર્યો અને ઈર્ષ્યા જ કરે છે દુધથી જોયેલે કાગડે શું કલહંસપણાને કદિ પણ પામી શકે છે? પામી શકતાજ નથી.” કૃપાળુ પુરૂમાં અગ્રેસર એવા ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષાથી વાણી અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સહદપણા વિનાના અને ક્રોધથી ધમધમત દેખીને વિચારવા
બુદ્ધિ
હલક દુર માર એ દુધથી ધોયેલે કા કુમાર પોતાના બંને વિચારવા
Jain Education Internat13
For Personal & Private Use Only
ww.jainelibrary.org