________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમ પલવ
SS WOMBAJIK NEWS$$$88888
બાળકે બીજા બાળકને કહ્યું કે—“ આજે તુ શુ ખાઈને આવે છે ? ” તેણે જવાબ આપે કે “ ખીર ખાઈને આવ્યો છું ” બીજાએ પણ કહ્યું – મેં ખીર ખાધી છે. આજે મોટે પર્વને દિવસ છે, આજે તે ખીરજ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ પ્રમાણે વાતચીત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું- “તેં શું ખાધું છે ? ” તેણે જવાબ આપ્યો--“કુકસા તથા ઢોકળા વિગેરે જે હતું તે ખાધું છે. ” આ પ્રમાણેની તેની વાત સાંભળીને સર્વે તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા-- “ અહો ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તે કેમ કર્યું ? આજે તે ફક્ત ખીરજ ખાવી જોઈએ ” આ પ્રમાણેની ચારવા આવેલા છેકરાંઓની વાત સાંભળીને સંગમ ઘરે આવ્યો અને ડેશીને પગે લાગી કહેવા લાગે કે--“હે માતા ! આજે તો મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ.” સ્વપુત્રનાં આવાં વચનો સાંભળી તે ડોશી રોવા લાગી અને બેલી કે “અહો ! હું એટલી બધી નિર્ધનછું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાનો મને રથ પણ પૂર્ણ કરવાને શક્તિવાનું નથી, તેથી મારા જન્મ અને જીવિતવ્યને ધિક્કાર છે ! ' માતાને આ પ્રમાણે રૂદન કરતી જોઈ સંગમ તે વિશેષ રૂદન કરવા લાગ્યો. તેઓનું રૂદન સાંભળી દયાળુ એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ અને ડોશીને રેવાનું કારણ પૂછવા લાગી, ત્યારે ડોશીએ રોતાં રોતા કહ્યું કે—“હે પુન્યવંતી બહેન ! આ મારે પુત્ર કોઈ દિવસ કાંઈ ખાવા-પીવાને મને રથ કરતું નથી. જે કાંઈ હું આવું છું તેજ ખાય છે, જરાપણ હઠ કરતું નથી. આજે કેઈને ઘેર બાળકને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરના ભજનની માગણી કરે છે. હું તે તદ્દન નિધન છું. તેથી પૈસા વિના ખીર કેવી રીતે થઈ શકે ? તેથી હું રૂદન કરૂં છું',” આ પ્રમાણેનાં
IMAGES TAGGSSSSSSSSSSSSSSSSSSSSSBછે.
શ્રી ૧૦૮
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org