________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમા
લવ
(BYE EEEEEEEEE
Jain Education International.
નથી. આ સર્વે રાજાએ અને સુભટ સ્વામીદ્રોહી થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અત્રેથી ચાલ્યા જવું તેજ શ્રયસ્કર અને યેાગ્ય છે. ” આ પ્રમાણે વિચારીને તે ચંડપ્રદ્યોત રાજા ત્યાંથી પલાયન કરી ગયા-નાશી ગયા. તેને નાશી જતા જાણીને મનમાં શ'કા કરતા સર્વે રાજા અને સુભટ પણ નાશી જવા લાગ્યા. હવે ચરપુરૂષોથી તે સર્વે નાશી જાય છે તેવી ખબર મળતાંજ અભયકુમારે શ્રેણિક મહારજાને નિવેદન કર્યુ કે—“ હે પૂજ્ય તાત ! તે નાશી જાય છે તેથી તેના હાથી, અશ્વ, રથ, વિગેરે તમારી ઇચ્છાનુસાર ગ્રણ કરે.” તે સાંભળીને શ્રેણિક રાજા પણ નાશી જતા એવા તે સૈન્યતા હાથી ઘેડા વિગેરે જે હાથમાં આવ્યુ' તે સર્વાં ગ્રડણ કરવા લાગ્યા. પર પરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે 'ડપ્રદ્યોત રાજા નાશી ગયા અને શ્રેણિક મહારાજાએ તેનુ સર્વસ્વ લુ...ટી લીધું. '' ચંડપ્રદ્યોત રાજા ઉતાવળથી નાસતા છતા એકદમ પેાતાના નગરે આવીને પેાતાના અંતઃપુરમાં પેસી ગયા. બીજા રાજાએ કષ્ટ ભોગવતાં ધીમે ધીમે પછવાડે આવ્યા અને ઉજયની પહોંચ્યા પછી ચડપ્રદ્યોત પાસે જઇને તે સવે પૂછવા લાગ્યા કે—“ હું સ્વા મન્ ! ન વિચારી શકાય—ખ્યાલમાં પણ ન આવે તેવી રીતે જલ્દી આપને નાશી આવવાનુ છું પ્રયોજન (કારણ ) પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન્ન થયા કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રાજગૃહી ફરતુ સૈન્ય વિસ્તરી ગયુ હતુ, છતાં પણુ રાંકની જેમ પલાયન કરીને તમે નાશી આવ્યા ? '' વૃદ્ધ સૈનિકોએ પણ આ પ્રમાણે પૂછ્યુ. એટલે ચડપ્રદ્યોતે તેને કહ્યુ કે જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યારે પછી મારે શું કરવુ? ’” આવાં તેનાં વચન સાંભળી સૈન્યમાં સાથે પાથેયા રાગો એવી ચા કે—ગત માત્રના એક શણભત એવા તમને મારવાને કેશ સથ
For Personal & Private Use Only
AKE AWAY REVIEWCITOI
-
www.jainellbrary.org