________________
સમય પસાર કરે છે , ખેસુખે સમય પર
છે, તેવા વખતમાં
શ્રી ISBી.
પાંચ પ્રકારના ઈદ્રિય જન્ય વિષય સુખ ભોગવતે સુખે સુખે સમય પસાર કરવા લાગે, એ રીતે ધન્યકુમાર ધન્યકુમાર ચરિત્ર
કુસુમશ્રીને પરણીને સુખેથી સમય પસાર કરે છે.
તેવા વખતમાં એકદા સેળ મોટારાજાઓને જીતનાર માળવદેશને રાજા ચંડપ્રદ્યોત મગધને રાજા - ભાગ ૧
પાંચમે શ્રેણીક તેને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન સેના લઈને મગધ દેશ તરફ ચાલ્ય, ચરપુરૂએ પલવ
તે પાસે આવતા તેના આગમનની શ્રેણીક રાજાને ખબર આપી, દૂતો પાસેથી તે હકીક્ત સાંભળીને ભય પામેલા રાજાએ અભયકુમાર તરફ જોયું, તે વખતે સાહસિક શિરોમણી અભયકુમારે નિર્ભયતાપૂર્વક રાજાને કહયું કે, હે સ્વામી ! જ્યારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયથી અસાધ્ય થાય ત્યારેજ દંડ ઉપાય કરો, અર્થાત્ યુદ્ધ કરવું અન્યથા યુદ્ધ કરવું નહિ, નીતિશાસ્ત્રમાં કહયું છે કે,
पुष्पैरपि न योद्धव्यं किं पुननिशितैः शरैः ।।
युद्धे विजयसंदेहः प्रधानपुरूषक्षयः ।१। પુષ્પવડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તિફણ એવા બાવડે તે કહેવું જ શું? લડાઈમાં વિજ્યની શંકા છે અને તેમાં ઉત્તમ પુરૂનો નાશ થાય છે તે તે ચોકસ છે.
હવે અહીં ચંડ પ્રદ્યોતે આપણું ઉપર ચઢાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી, કારણ કે તેથી આપણી પ્રતિષ્ઠા, માન, ગર્વ તથા ઉત્સાહને હાનિ પહોંચે, બીજો ઉપાય દામ (પૈસા) છે તે પણ
9888888888888888888888888888888888888
388888888888888888%8888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org