________________
શ્રી ધન્યકમાર ચિવ ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Edi
Internat
BBB XXX
8888
દિવસે અપેારે ( મધ્યાહ્ન સમયે) એક નદીને કિનારે પારણુ કરવા બેઠા. તે વખતે વિચાર કરવા લાગ્યાં કે ‘ખરેખર તે જીવેાને જ ધન્ય છે કે જેએ મુનિને દાન આપ્યા સિવાય ભાજન કરતા નથી, પાપના ઉદયથી મને અત્યારે તેવા યાગ કયાંથી પ્રાપ્ત થાય ? પરંતુ કદાચ તેવા યાગ થઇ જાય તો તે મારા અહાભાગ્ય ગણી શકાય. ’ આમ વિચારતો ચારે દિશા તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિરાજ પારણા માટે ગામમાં ગયેલા તેમને શુદ્ધ પાણી તે મળ્યુ હતુ. પરંતુ દોષની આશકાથી તેમણે આડાર લીધા નહાતા. એકલુ પાણી લઈ ને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકારને આનંદ થાય તેવા આનદ તેને થયા, તેણે વિચાયું કે ‘અહે। મારા ભાગ્ય હજુ તેા તેજ કરે છે એમ જણાય છે. હવે જો આ મુનિરાજ મારા સાથવાના સ્વીકાર કરે તે તા મારા જેવા ભાગ્યશાળી ખીજે કાઈ નહીં; આ પ્રમાણે વિચારતાં ઘણાં જ આનંદભેર મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને શેડ બેલ્યા કે ‘ હે દયાના સમુદ્ર ! આપના પુનીત પગલાં આ બાજુ પ્રેરશે અને મારા ઉપર કૃપા કરીને મારા જેવા રકના ઊદ્ધાર કરો, હું મુનિરાજ ! આ આહાર દોષરહિત છે તેના આપ સ્વીકાર કરી; પુલક્તિ અંગે તથા ગગદ્વૈિત કંઠે ( અવાજે ) વિન'તી કરીને મુનિરાજને તે પોતાને સ્થળે લઈ આવ્યા. મુનિએ પણ ત્રિવિધ દોષથી રહિત આહાર જોઈ ને પેાતાનુ પાત્ર ધર્યું, તે સમયે આ અશકય વાત બનવાથી ચંદ્ર ઉદય થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે તેમ શેઠના ભાવમાં પણ ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા, તે વિચાર કરવા લાગ્યા કે શું આ તે સ્વપ્ન છે કે સાચી વાત છે ? પાપના ઉદયના પ્રસંગે ભવ સમુદ્રમાં ડુબતાં મને આવા મુનિરાજ રૂપી સફરી વહાણના ભેટ કચાંથી થયે ? આવી રીતે વિચાર કરી પાતાની પાસેને બધા આહાર મુનિરાજને વારાવી નમસ્કાર કરીને તે ખેલ્યા કે ‘ મહારાજ ! દયાના સમુદ્ર ! આપે મારા જેવા રંક ઉપર મેાટી કૃપા કરીને ભવરૂપી
For Personal & Private Use Only
www.jainelibrary.org