________________
શ્રી ધન્યકુમા૨]
ચાર ભાગ ૧
B区B区B您
પ્રથમ પલ્લવ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ૐ હી” અહમ નમ: શ્રીનેમિવિજ્ઞાનકડુયોભદ્રસુરિસદગુરૂનમ:
ધન્યકુમાર ચરિત્ર
ભાષાંતર–ભાગ-૧ स श्रय त्रिजगध्येयः, श्री नाभेयस्तनोतुवः। यदुपज्ञा जयत्येषा, धर्म कर्मव्यवस्थितिः ॥१॥ स्वस्तिश्री सुखद नाथं, दुगादीशं जिनेश्व• । नत्वा धन्यचरित्रस्य, गद्यार्थो लिख्यते मया ॥२॥
ત્રણ જગતને ધ્યાન કરવા ચોગ્ય નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવસ્વામી તમારું કલ્યાણ કરે. તેમણે પ્રણીત (સ્થાપેલી) કરેલી ધર્મ-કર્મની રચના જયવંતી વતે છે. (૧)
કલ્યાણ તથા લહમીરૂપ સુખ આપવાવાળા યુગાદિ (આદિનાથ) જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને ધન્યકુમારનું ચરિત્ર ગદ્યમાં (કર્તા) લખીશ. (૨)
ગ્રંથકર્તા શરૂઆતમાં મંગળ માટે શ્રી કૃષભદેવ ભગવાનની સ્તુતિ રૂપે આશીર્વાદ આપે છે કે તે નાભિરાજાના પુત્ર તમારૂં મંગળ વિસ્તારે. ત્રષભદેવ ભગવાન સ્વર્ગ–મૃત્યુ-પાતાળરૂપી ત્રણ જગતને ધ્યાન કરવાને યોગ્ય છે. તેમણે કરેલી ધર્મ-કર્મની રચના આ લેક તથા પરક સાધનારી હાઈ ને સર્વથી શ્રેષ્ઠપણે વતે છે, આ પ્રમાણે ઈટ દેવતાના મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઇષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે.
આ અગાધ સંસારરૂપી અરણ્ય (જંગલ)માં ભમતા પ્રાણીને 'ચુલ્લકાદિક દશની માફક મનુષ્યભવની ચુલગ, પાશગ વિગેરે મનુષ્યભવની દુર્લભતાને સૂચવનારા ૧૦ દષ્ટાંત છે.
&&
SAGBARIYARA WAS ARRIB888888888888
&WBBBBBBS
Main Education
or Persone
Pre Use Only