SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિ ભાગ ૧ ' ચોથો પલવ 设必亞必召岛弘必应以臨必选设必记弘必送设必必必8BE8 પારકી સેવા કરી, ઘણીજ કરકસરથી પેટનું પૂરું કરી, પ્રાણની પણ પરવા ન કરી, સમુદ્ર ઓળંગી, બહુ કષ્ટ ધન ઉપાર્જન કરી, પિતાના ઘરે જઈ કુટુંબનું પિષણ કરવું, મળવું, વિવાહ કરવા વિગેરે મનેરથી પૂર્ણ મુસાફરોને ભાતભાતના મીઠા મીઠા શબ્દો વડે ગાળી નાખીને તેના ગળા કાપવાનું નિર્દયકામ પણ પુરૂષોથીજ બની શકે છે. વિષયલુબ્ધ પુરૂષ હજાર સ્ત્રીઓ પરણે છે, જ્યારે કુળવર્તી કન્યા પિતાના કર્મો પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદીપણ કુળની મર્યાદા છેડતી નથી. માટે હે સખી ! પુરૂષને આધીન સ્ત્રીઓના જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી. મેં કોલેજ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે હવે સુનન્દાના લગ્ન કરીએ, માટે તું બા પાસે જઈને કહેજે કે હમણાં સુન્નદા પરણશે નહિ.” માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ,” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે-“હે સખી ! તું તો બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્ત્રીનું જીવિત સર્વસ્વ સ્વામીજ છે. જુવાનીમાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધુળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતના સુખે છે. એક પૌગલિક તથા બીજું આત્મિક. તેમાં પૌગલિક સુખ બે જાતના કારણુ સુખ તથા સ્પર્શ સુખ. કારણસુખ રૂપિયા વિગેરેથી તથા સ્પર્શ સુખ ખાનપાન વિગેરેથી મળે છે. પૌદ્ગલિક બંને સુખનું રહસ્ય સ્ત્રીઓને પુરૂષ તથા પુરૂષને સ્ત્રીઓ જ છે. ધન ધાન્ય ઈદ્રિયોને સુખ આપનારી ચીજોથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી વિધવા બનેલ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે. માટેજ અગ્નિ કરતાં પણ પતિ-વિરડનું દુઃખ અસહ્ય છે એમ કહેવાય છે. બંને સુખનું જીવન સમતાજ છે. તે સિવાય તપ, જપ, દાન વિગેરે સર્વ નકામા છે. વ્યવહારરાશિના એ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત પુગળપર પસાર કર્યા. એક એક જીવે અનેક ભવે દરમિયાન એ એક પણ ધર્મ નહિ હોય Jain Education Internet SOX For Person & Private Use Only #w ory.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy