________________
શ્રી ધન્યકુમાર ચાવ
ભાગ ૧
ચોથા
લવ
Jain Education Internatio
હૃદય ફાટી જાય છે, પરંતુ તે પુરુષને પેાતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી, માટે સ્ત્રીઓએ પુરુષને આધીન રહેવું એ મોટુ દુઃખ છે, ‘પુરુષ ઘરના નાયક છે’ એવી લેાકમાં કહેવાતી વાત તદ્દન સાચી નથી, કારણ કે પ્રિયા વિના ઘર હોઇ શકે નહિ. સ્ત્રી વિનાના પુરુષ મુસાફર જેવેાજ કહેવાય છે. સ્ત્રીજ ઘરને સાચા શણગાર છે. એક પેટ ભરવા જેટલેજ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી સુધી પુરુષની આજ્ઞામાં રહે છે. સવારના ઉડી હુંમેશા પાણી ભરવા જાય છે. ઘરને વાળી ઝુડી સાફ રાખે છે. ઘરના ગાય વિગેરે પશુએના છાણુ વિગેરેની ગેાઠવણુ કરવાનું સવ કામ તે કરે છે, પછી ઘઉં વણુવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વિગેરે કામ કરે છે. રાંધવાની કળાથી સુ ંદર પકવાનેા બનાવે છે. પતિ વિગેરેને ભાજન કરાવીને ત્યારપછીજ પોતે ભાજન કરવા બેસે છે. આટલું કર્યા પછી પાછી એઠાં વાસણૈા ઉટકે છે. તે સિવાય ઘરે આવેલા પરંણાએના સત્કાર કરે છે તથા સાસુ નણ ંદની ચગ્ય વિનય મર્યાદા સાચવે છે, જેઠની લાજ કાઢે છે, પેાતાની મદ’મંદ ગતિથી, ધીરૂં લવાથી તથા સ્મિત કરવાથી પતિના ઘરની શેાભા વધારે છે. ઘરે આવેલ મુનિ મહારાજની; ભક્તિ કરીને તથા ચાગ્ય આડાર વહેારાવીને પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા અપંગ પ્રાણીઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના યશ તથા પુણ્યનું પોષણ કરે છે, ત્યાર પછી પાછી બીજા ટંકની રસોઈ કરવામાં રોકાય છે. આમ આખા દિવસ તે કામમાં ગુથાયેલીજ રહે છે. આટલું કર્યા પછી વળી પતિને ખુશ કરવા માટે સ્નાન કરી શણગાર સજે છે. સાંજના દીવા કરી ઘરને પ્રકાશિત કરે છે; શયનગૃહ શણગારી તથા શય્યા (પથારી) બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભેગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિ ઉત્પન્ન કરી આપે છે. સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘરના
For Personal & Private Use Only
SWEETA ANE WHO ARE THE
૧૦૩
brary.org