SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ ચોથા પલ્લવ Jain Education Inter 五智吃五関閧8出发达达大智公出发达智选出发贸 " પરંતુ તે મહાપુરૂષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવુ આ પ્રમાણે રાજાને હુકમ મેળવી ખેડુતે ધન્યકુમારની કીતિ ફેલાવવાને તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનુ નામ ધન્ય પાડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા તે ગામની માલીકી તે ખેડુતને આપી. પછી તે ખેડુત રાજાએ આપેલ ગ્રામાધિપણુ પામીને સુખ અનુભવ તે ધન્યકુમારના ઉપકારને સદા સંભારવા લાગ્યા. આ ખાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અને અનેક શહેરા, વના નિહાળતાં તાપને અંતે હુંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાને સમયે એક ગામ પાસે આવી પહેાંચ્યું. સાંજને સમયે નદીને તીરે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે ભેગ ભેળવવાને ચેગ્ય પલગ હોય તેમ તેના ઉપર નિઃશંકપણે બેઠા. પછી ધન્યકુમાર પોતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી અનાવૃત્તિ (ક્રમશ) પૂર્ણાંક અદ્ઘિ તાદિ પદનું મનમાં ધ્યાનધરી એક પહેારસુધી જાપ કરીને, ચે!રાશી લાખ જીવાયેનિમાંરહેલા જીવાને ખમાવી અઢારે પાપ -સ્થાનક વેસિરાવી, ચાર શરણાનો સ્વીકાર કરી, સુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયા. પછી એક પહેાર રાત ખાકી રહેતાં તે પ`ચ પરમેષ્ઠિને સંભારતા ઊઠયો. ઉત્તમ માણસોને નિદ્રા, કજીયેા, આહાર, ક્રાય તથા કામ એ પાંચે દોષો બહુ જ મંદ હાય છે. ’ આ સમયે શુભસૂચક શિયાળના શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આળ્યે, * પુણ્યશાળી મનુષ્યને પ્રાયે શુભ તથા અનુકૂળ જ થાય છે. ' ધન્યકુમારે એ શબ્દ સાંભળી. શુકન શાસ્ત્રને વિચાર કરીને નિશ્ચય કર્યો કે—દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતુ જ નથી. ' તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં શિયાળણી એલી કે–‘જો કાઈ ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાડમાં તણાતું શત્ર ખે’ચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તે બહુ ઠીક થાય. ’ શિયાળના શબ્દના અ` વિચારી ધન્યકુમાર તરત જ ત્યાંથી ઉભું થયે અને * thelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy