________________
| “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ક્રમાંક ૦૧
શ્રી નંદીસૂત્ર અવચૂરી
: દ્રવ્ય સહાયક: પ.પૂ. યોગનિષ્ઠ આ. શ્રી કેસરસૂરિશ્વરજી મ.સા. સમુદાયના પ.પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મ.સા.ના આત્મશ્રેયાર્થે પૂ. મંજુલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી નેમ-મંજુલ-વારિ-વજ સ્વાધ્યાય મંદિરની બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. વિક્રમ સંવત ૨૦૬૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
ઈ. સ. ૨૦૦૯