________________
-
IF PLANEONIEWકાયો
છે
કાશ્યપગેત્રી કહેવાય છે. વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી અને બાવીસમા તીર્થંકર નેમિનાથ હરિવંશકુલમાં ઉત્પન્ન થએલા છે અને તેઓ ૌતમગોત્રી કહેવાય છે. આવી રીતે તેવીશ તીર્થકરો થઈ ગયા પછી શ્રમણ ભગવંત મહાવીર થયા (જુઓ ચિત્ર નં. ૧૨). આ પ્રભુ કેવા છે? મહાવીર પ્રભુ વર્તમાનચોવીશીમાં છેલ્લા તીર્થકર છે. વળી તે કેવા છે? પૂર્વે થઈ ગએલા તીર્થકર પણ શ્રી મહાવીર પ્રભુ થવાના છે એમ સૂચવી ગયા છે. શ્રી મહાવીર પ્રભુ બ્રાહ્મણકુંડ નામના નગરમાં, કેડાલ ગોત્રવાળા શ્રીષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી બ્રાહ્મણી દેવાનંદા કે જે જાલંધરગોત્રવાળી છે તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૩). બરાબર મધ્યરાત્રીના ચિત્ર નં. ૧૩ શયનમંદિરમાં દેવાનંદા
鄉岩鄉岩岩若郊薩
te
Personal Use Only