________________
-રામપામનાર, વગર કી
Rs
ક
Ste
વાસસહસેહિં ઊણિઓએ-બંતાલીશ હજાર વર્ષોથી ઊણી એક કટોકટી સાગરનું ચોથા આરાનું પ્રમાણ છે, તેમાં તે ચોથા આરાના પંચહારિવાહિં અદ્દનવમેહિં ય માહિં સે હિં—પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં શ્રી વીરપ્રભુના અવતાર–જનમ થયો. પ્રભુનું આયુષ્ય તેર વર્ષનું છે. પ્રભુના નિર્વાણુથી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જતાં ચોથા આરાની સમાપ્તિ થાય છે, તેથી પ્રથમ જે બેંતાલીશ હજાર વર્ષ કહ્યાં તે એકવીશ હજારના પ્રમાણુવાળા પાંચમાં અને છઠ્ઠી આરાના જાણવા.
ચોવીશ તીર્થકરોમાં એકવીશ તીર્થકરે તો ઈક્વિાકુકુલમાં ઉત્પન્ન થયા છે અને તેઓ +ચિત્ર નં. ૧૨ શ્રી મહાવીરપ્રભુ
.
.
.
.
or rivale & Personal Use Only