SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા વાળીયું પખવાડીયું. તસ્સ | આસાઢ સુદ્ધસ્સ–તે આસાઢ માસના શુકલપક્ષની. છઠ્ઠી પકખેણું-છઠ્ઠી રાત્રિએ. મહાવિજય–મોટા વિજયવાળું. પુકુત્તર–પુષ્પોત્તર નામનું, પવર પુંડરીયાઓ–બીજાં શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમલના જેવું અતિશ્રેષ્ઠ. મહા વિમાણુઓ-મહાવિમાન. આ મહાવિમાન કેવું છે? વસંસાગરમ કિઈઆ-વીશ સાગરોપમ રિથતિવાળું. અહીં દેવતાઓની ઉત્કૃષ્ટ રિથતિ વીશ સાગરોપમની હોય છે. પ્રભુ શ્રીવીરની પણ તેટલી જ સ્થિતિ હતી. તે વિમાનમાંથી. આઉખએણું– દેવલોકના આયુષ્યને ક્ષય થવાથી, ભવખએણુ–દેવગતિ નામકર્મનો ક્ષય થવાથી, કિંઈખએણું–વૈક્રિય શરીર સ્થિતિને ક્ષય થવાથી–પૂર્ણ થવાથી. અણુતર–અંતર રહિત. ચયંચઇત્તા–ચવીને. હેવ જંબુદી દીવે-આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભારતે વાસે–ભરતક્ષેત્રમાં, દાહિમુદ્દભરહે–દક્ષિણાર્ધ ભરતને વિષે, ઇમીસે ઓસપિપણુએ–આ અવસર્પિણી કાળમાં–જેમાં સમયે સમયે રૂપ–રસ વગેરેની હાનિ થાય છે તેમાં, સુસમસુસમાએ સમાએ વિક્રેતાઓ-સુષમ સુષમા નામનો ચાર કેટકેટી સાગરના પ્રમાણુવાળો પહેલો આરો વીતી ગયા પછી. અને સુસમાએ સમાએ વિક્રેતાઓ–સુષમાં નામને ત્રણ કેટકેટી સાગરના પ્રમાણુવાળો બીજો આરો વીતી ગયા પછી, અને સુસમદુસમાએ સમાએ વિષ્કતાએ-સુષમદુષમા નામને બે કટોકટી સાગરના પ્રમાણુવાળો ત્રીજો આરે વીતી ગયા પછી, અને દસમસુસમાએ સમાએ બહુ વિક્રેતાઓ-દુષમા સુષમા નામનો એક કોટાકોટી સાગરના પ્રમાણુવાળો ચોથો આરો ઘણો વીતી ગયા પછી, અને સાગરવમ કેડાછેડીઓ બાયાલીસ Jain Educati For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy