________________
સ
.
વ્યા
-
飲水菜
આ હતી નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આ હરતીને સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મ નામના અંતેવાસી હતા. સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્યધર્મને કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહને કાશ્યપગોત્રવાળા વિર આધમ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આધને કાશ્યપગોત્રવાળા આ સંડિલ નામના અંતેવાસી હતા
ઊપરના વિરેને નીચે પ્રમાણે પદ્યમાં વંદના કરેલી છે:
ગાતમગોત્રવાળા ફલ્ગુમિત્રને, વાસિગોત્રવાળા ધનગિરિને, કુચ્છગોત્રવાળા શિવભૂતિને તથા કોશિકગોત્રવાળા દુર્જય કૃષ્ણને વંદન કરૂં છું. ૧
તે બધાને મસ્તકવડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા ભદ્રને, કાશ્યપગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપગોત્રવાળા રક્ષણને પણ વંદન કરૂ છું. ૨
ગાતમગોત્રવાળા આનાગને, વાસિગોત્રવાળા જેહિલને, માઢરગોત્રવાળા વિષ્ણુને અને ગૌતમગોત્રવાળા કાલકને પણ વંદન કરૂં છું. ૩
ગાતમગોત્રવાળા કુમાર સંપલિત તથા આર્યભદ્રને વંદન કરૂં છું. ગાતમગોત્રવાળા સ્થવિર આવૃદ્ધને પણ નમસ્કાર કરૂ છું. ૪
તેઓને મસ્તકવડે વંદન કરીને, સ્થિર સત્ત્વ, ચારિત્રજ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા વિર ૫૪
Jain Edulaational
******
For Private & Personal Use Only
elibrary.org