________________
વછાત્રવાળા રસ્થવિર આર્યરથને કૌશિક ત્રવાળા સ્થવિર આર્ય પુષ્પગિરિ અંતેવાસી હતા. કૌશિકગોત્રવાળા રસ્થવિર આર્ય પુપગિરિને ગૌતમગોત્રવાળા સ્થવિર આર્ય ફગુમિત્ર અંતેવાસી હતા.
ગોતમગાત્રવાળા સ્થવિર આર્ય ફગુમિત્રને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિ અંતેવાસી હતા. વાસિષ્ઠગેત્રવાળા રવિર આર્ય ધનગિરિને કચ્છગેત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિ નામના અંતેવાસી હતા. કુછગેત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને કાશ્યપગાત્રવાળા સ્થવિર આર્યભદ્ર નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આર્યભદ્રને કાશ્યપગાત્રવાળા સ્થવિર આર્યનક્ષત્ર નામના અંતેવાસી હતા. કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યનક્ષત્રને કાશ્યપગોત્રવાળા સ્થવિર આયરક્ષ નામના અંતેવાસી હતા. કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યરક્ષને ગૌતમત્રવાળા સ્થવિર આર્યનાગ નામના અંતેવાસી હતા. ગૌતમ ગોત્રવાળા રવિર આર્યનાગને વાસિષ્ઠાત્રવાળા સ્થવિર આર્યજેહિલ નામના અંતેવાસી હતા. વાસિષ્ઠાત્રવાળા આર્ય જેહિલને માઢરગોત્રવાળા રસ્થવિર આર્ય વિષ્ણુ નામના અંતેવાસી હતા. મારગેત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને ગૌતમગાત્રવાળા આર્ય કાલક નામના અંતેવાસી હતા. ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય કાલકને ગૌતમગેત્રવાળા સ્થવિર આર્યસંપલિત તથા સ્થવિર આર્યભદ્ર નામના બે અંતેવાસી હતા. ગૌતમગાત્રવાળા આ બે સ્થવિરોને ગતમોત્રવાળા આર્યવૃદ્ધ નામના અંતેવાસી હતા. ગૌતમગેત્રવાળા સ્થવિર આર્યવૃદ્ધને ગમગેત્રવાળા આર્ય સંઘપાલિત નામના અંતેવાસી હતા. ગૌતમગેત્રવાળા આર્યસંઘપાલિતને કાશ્યપગોત્રવાળા
૫૬૩
For Private & Personal Use Only
Ibrary.org