SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘપાલિતને નમસ્કાર કરું છું. ૫ ક્ષમા સાગર, ધીર અને ફાલ્ગન માસના અજવાળીયા પખવાડીઆમાં કાળધર્મ પામેલ, | કાશ્યપગોત્રવાળા આર્ય હસ્તિને વંદન કરું છું. ૬ શીલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવોએ ઉત્તમ છત્ર ધારણ કરેલું હતું | (જુઓ ચિત્ર નં. ૨૧૯) તે સુવ્રતગેત્રવાળા આર્યધમને વંદન કરું . ૭ કાશ્યપગેત્રવાળા આર્ય હસ્તિને તથા મોક્ષસાધક આર્યધર્મને તેમજ કાશ્યપગેત્રવાળા આર્ય | સિંહને પણ વંદન કરું . ૮ તેઓને મરતકવડે વંદન કરીને રિરસત્તા, ચારિત્રજ્ઞાન સંપન્ન ગીતગોત્રવાળા આર્ય જંબુને વંદન કરું છું. ૯ મૃદુ, માયારહિત, તથા જ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત, કાર પત્રવાળા સ્થવિર નંદિતને પણ વિંદન કરું છું. ૧૦ રિથર ચારિત્રવાળા અને ઉત્તમ સમ્યકત્વ તેમજ સત્વશીલ, માઢરગેત્રવાળા દેસિગણિ ક્ષમા- I શ્રમણને વંદન કરું . ૧૧ અનુગના ધારક, મતિના સાગર, મોટા સત્યવાળા, વચ્છગોત્રવાળા, રિથરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું. ૧૨ S S Jain Foll Lational For Private & Personal Use Only Www Bintrary.
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy