SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ સુ વ્યા . Jain Educa ****** tional KIRIT ચિત્ર નં. ૨૦૯ શ્રીશભવ ભટ્ટ યજ્ઞ કરતાં એક વખતે પ્રભવ સ્વામીએ પેાતાની પાર્ટ સ્થાપવાને યોગ્ય કાઈ પાતાના ગણમાં કે સંધમાં છે કે નહીં ? તે જાણવા ઉપયોગ મૂકયા, પણ તેવા કાઇ યોગ્ય પુરુષ દેખાયા નહીં. તેથી બીજા સ`પ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહમાં યજ્ઞ કરતા શય્યંભવ ભટ્ટ તેમના લેવામાં આવ્યા. પછી બે સાધુએ તેમની પ્રેરણાથી ત્યાં ગયા, અને માલ્યા કે:-‘ગદ્દો ઇમો છું તેવં ન જ્ઞાયતે પરમ્' એટલે કે આ તા જ છે, કષ્ટ જ છે, શ્રેષ્ટ તત્ત્વ કાંઇ જણાતું જ નથી (જીએ ચિત્ર નં. ૨૦૯). આ વચના સાંભળીને શય્યભવ ભટ્ટે પેાતાના ગુરુને તલવાર બતાવીને પૂછ્યું કેઃ— “ શ્રેષ્ટ તત્ત્વ કર્યું છે? ’’ તલવાર જૂતાંની સાથે જ ભયભીત બનેલા બ્રાહ્મણ ગુરુએ યજ્ઞ સ્તંભ નીચેની શ્રીશાન્તીનાથ પ્રભુની પ્રતિમા દેખાડી. એ પ્રતિમાના દર્શનથી તે પ્રતિખાધ પામ્યા અને પ્રભવસ્વામી પાસે For Private & Personal Use Only 不大方縣縣縣菜味道 હું જો કો | ૫૩૨ brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy