________________
૨૩ વાસ્તુશક્ટિ, ૨૪ તીવ્રબુદ્ધિ, ૨૫ શકુન વિચાર, ૨૬ ધર્માચાર, ૨૭ અંજાર, ૨૮ ચૂર્ણ, ૨૯ ગૃહિધર્મ, ૩૦ સુપ્રસાદન કર્મ, ૩૧ સુવર્ણસિદ્ધિ, ૩૨ સંદર્યવૃદ્ધિ, ૩૩ વાકપટુતા, ૩૪ કરલાધવીહાથચાલાકી, ૩૫ લલિત ચરણ, ૩૬ સુગંધિત તેલ બનાવવાની કળા, ૩૭ ભૂપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણાનાદ, ૪ર વિતંડાવાદ, ૪૩ અંકરિથતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભભ્રમ, ૪૬ સારિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિ પરિરછેદ, ૪૯ વૈદ્યક્રિયા, ૫૦ કામાવિષ્કરણ ૫૧ રંધનકળા, પર ચિકર બંધ–કેશ બાંધવાની કળા, પ૩ શાલીખંડન, ૫૪ મુખમંડન, પપ કથાકથન, પ૬ કુસુમગ્રંથન-કુલ ગુંથવાની કળા, પ૭ વરવેષ, ૫૮ સર્વભાષા વિશેષ, પ૯ વાણિજ્ય, ૬૦ ભેજા, ૬૧ અભિધાન પરિજ્ઞાન, ૬૨ આભૂષણ યથાસ્થાન, ૬૩ અંત્યાક્ષરિકા, અને ૬૪ પ્રશ્ન પ્રહેલિકા.
આચાર્યના ઉપદેશ વગર થાય તે કર્મ અને આચાર્યના ઉપદેશથી થાય તે શિ૯૫ સમજવાં. કર્મ તે અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તે માત્ર શિલ્પશાસ્ત્ર જ શીખવ્યું છે. પ્રભુએ પ્રજાના હિતને માટે જ પુરુષની તેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ, અને સો શિલ્પ એ ત્રણે વસ્તુઓને ઉપદેશ કર્યો. અને પિતાના સે પુત્રોને સો રાજા ઊપર સ્થાપ્યા. તેમાં ભારતને વિનીતા નગરીનું મુખ્ય રાજય સેપ્યું, અને બાહુબલિને બહલી દેશમાં તક્ષશિલાનું રાજ્ય સોંપ્યું; બાકીના અઠ્ઠાણું પુત્રોને જુદા જુદા દેશો વહેંચી આપ્યા.
ek -
ટ
Jan Edu
For Private & Personal Use Only