________________
»»
ન્યા
Jain Educa
રોણા નો
પ્રભુના સાપુત્રો આ પ્રમાણે જાણવા: ૧ ભરત, ૨ બાહુબલિ, ૩ શંખ, ૪ વિશ્વકર્મા, ૫ વિમલ, ૬ સુલક્ષણ, ૭ અમલ, ૮ ચિત્રાંગ, ૯ ખ્યાતકીર્ત્તિ, ૧૦ વરદત્ત, ૧૧ સાગર, ૧૨ યશોધર, ૧૩ અમર, ૧૪ રથવર, ૧૫ કામદેવ, ૧૬ ધ્રુવ, ૧૭ વત્સ, ૧૮ નંદ ૧૯ સૂર, ૨૦ સુનંદ, ૨૧ કુરુ, ૨૨ અગ, ૨૩ વંગ, ૨૪ કૈાશલ, ૨૫ વીર, ૨૬ કલિંગ, ૨૭ મગધ, ૨૮ વિદેહ, ૨૯ સંગમ, ૩૦ દશાર્ણ, ૩૧ ગંભીર, ૩૨ વસુવર્મા, ૩૩ સુવર્મા, ૩૪ રાષ્ટ્ર, ૩૫ સુરાષ્ટ્ર, ૩૬ બુદ્ધિકર, ૩૭ વિવિધકર, ૩૮ સુયશા, ૩૯ યશ:કીર્તિ, ૪૦ યશકર, ૪૧ કીર્ત્તિકર, ૪૨ સૂરણ, ૪૩ બ્રહ્મસેન, ૪૪ વિક્રાંત, ૪૫ નરોત્તમ, ૪૬ પુરુષાત્તમ, ૪૭ ચંદ્રસેન, ૪૮ મહાસેન, ૪૯ નભ:સેન, ૫૦ ભાનુ, ૫૧ સુકાંત, પર પુયુત, ૫૩ શ્રીધર, ૫૪ દુર્ઘર્ષ, ૫૫ સુસુમાર, ૫૬ દુય, ૫૭ અજેયમાન, પ૮ સુધર્મા, ૫૯ ધર્મસેન, ૬૦ આનંદન, ૬૧ આનંદ, ૬૨ નંદ, ૬૩ અપરાજિત, ૬૪ વિશ્વસેન, ૬૫ હરિષેણુ, ૬૬ જય, ૬૭ વિજય, ૬૮ વિજયંત, ૬૯ પ્રભાકર, ૭૦ અદિમન, ૭૧ માન, ૭૨ મહાબાહુ, ૭૩ દીધબાહુ, ૭૪ મેધ, ૭પ સુધાષ, ૭૬ વિશ્વ, ૭૭ વરાહ, ૭૮ સુસેન, ૭૯ સેનાપતિ, ૮૦ કપિલ, ૮૧ શૈલવિચારી. ૮ર અરિંજય, ૮૩ કુંજરબલ, ૮૪ જયદેવ, ૮૫ નાગદત્ત, ૮૬ કાશ્યપ, ૮૭ બલ, ૮૮ ધીર, ૮૯ શુભમતિ, ૯૦ સુમતિ, ૯૧ પદ્મનાભ, ૯૨ સિંહ, ૯૩ સુજાતિ, ૯૪ સંજય, ૫ સુનાભ, ૯૬ નરદેવ, ૯૭ ચિત્ત, ૯૮ સુરવર, ૯૯ દૃઢરથ અને ૧૦૦ પ્રભંજન.
રાજ્યના પ્રદેશોના નામ: ૧ અંગ ૨ નંગ ૩ કલિંગ ૪ ગોડ ૫ ચાડ ૬ કર્ણાટ ૭ લાટ
For Private & Personal Use Only
tional
XXXNXEXNEXENE
*૯૮
www.jainelibrary.org