SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ સુ જ્યા ७ ****** તા તેમાં વિધાતાની પેાતાની જ હાંસી થાય. એટલે કે વિધાતાએ પોતે જ ગાઢવી રાખી છે.’' એટલામાં વાજીંત્રોના શબ્દ સાંભળી, રાજીમતી માયરામાંથી એકદમ પેાતાની ઉક્ત સખીએ વચ્ચે આવીને ઊભી રહી. તેણીએ કહ્યું કે:“ માટા આડંબરથી આવતા વરરાજાને લેવાના શું તમને એકલાને જ કાડ હશે.” એટલું બેાલીને તેણીએ સખીઓને બળથી હડસેલી પોતાના માર્ગ કરી લીધા. શ્રીનેમિકુમારને જોઇ આશ્ચર્યપૂર્વક રાજીમતી ચિતવવા લાગી કે:“આ તે પાતાલકુમાર હશે કે કામદેવ પોતે આ પૃથ્વી ઊપર ઊતરી આવ્યા હશે ? જે વિધાતાએ આવા અદ્વિતીય પુરુષને બનાવ્યા છે, તેના હું શા આવારણા લઉં ? ” પાસે ઊભેલી સખીએ તેણીના મનેાભાવ સમજી ગઇ. તેથી મૃગલાચના હસતાં હસતાં કહેવા લાગી કે “ હું સખી ! ચંદ્રાનના ! આ વર જે કે સંપૂર્ણ ગુણાથી ભરેલા છે, છતાં તેનામાં એક દૂષણ છે, પરંતુ વધેલી રાજીમતીની હાજરીમાં તે ખામી બતાવવી ઠીક નથી.” ચંદ્રાનનાએ તેની વાતને ટંકા આપતાં કહ્યું કે:“હે સખી! મૃગલાચના! હું પણ તે જાણું છું, પરંતુ અત્યારે તા માન રહેવામાં જ માલ છે.” રાજીમતી પોતાનું મધ્યસ્થપણું દેખાડતી ખેાલી કે:—“ હે સખી ! આવા અદ્ભૂત ભાગ્યવાળા વર, ગમે તે કન્યાના પતિ થાય, પરંતુ આવા સુંદર વરમાં પણ દૂષણ શેાધવું એ તે દૂધમાંથી પેારા કાઢવા જેવું અસંભવિત જ છે.” Jain Educational આ બેડી For Private & Personal Use Only SNE ૪૫૯ brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy