________________
પ્રગટાવ્યા. ત્યારથી “દીપોત્સવ–દીવાળી' નામનું પર્વ શરૂ થયું. કારતક સુદી એકમના દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો ત્યારથી તે દિવસ પણ લોકોમાં આનંદ ઉત્સવમય ગણાયો. પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળીને અત્યંત ખિન્ન થએલા નંદિવર્ધન રાજાને શેક ઓછો કરવાનો સમજાવી તેમની બહેન સુદર્શનાએ કારતક સુદી બીજના દિવસે આદર સહિત પોતાના ઘેર લાવી ભેજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ' નામનું પર્વ શરૂ થયું.
જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખો તદ્દન છેદાઈ ગયાં, તે રાતે ભગવાન મહાવીરના જનમ નક્ષત્ર ઊપર શુદ્ર-ક્રૂર રવભાવને, બે હજાર ૨૦૦૦ વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો ત્રીશમો મહાગ્રહ–આ ગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વરસ પત રહે છે–સંક્રાંત થયો.
ગ્રહ અદ્યાસી છે. તેનાં નામ ૧ અંગારક ૨ વિકાલક ૩ લોહિતાક્ષ ૪ શનૈશ્ચર ૫ આધુનિક ૬ પ્રાધુનિક ૭ કણ ૮ કણક ૯ કણકણુક ૧૦ કણવિતાનક ૧૧ કણસંતાનક ૧૨ સોમ ૧૩ સહિત ૧૪ આશ્વાસન ૧૫ કાર્યો પણ ૧૬ કર્બરક ૧૭ અજકરક ૧૮ દુંદુભક ૧૯ શેખ ૨૦ શેખનાભ ૨૧ શખવષ્ણુભ રર કંસ ૨૩ કંસનાભ ૨૪ કંસવણુંભ ૨૫ નીલ ૨૬ નીલાલભાસ ૨૭ રૂપી ૨૮ રૂપાવભાસ ૨૯ ભરમ ૩૦ ભમરાશિ ૩૧ તિલ ૩ર તિલપુષ્પવર્ણ ૩૩ દક ૩૪ દકવર્ણ ૩૫ કાર્ય ૩૬ વંદ્ય ૩૭ ઇંદ્રાગ્નિ ૩૮ ધૂમકેતુ ૩૯ હરિ ૪૦ પિંગલ ૪૧ બુધ દર શુક્ર ૪૩ બહસ્પતિ ૪૪ રાહુ
Jain E
a
tional
For Private & Personal Use Only