________________
૪૫ અગરિત ૪૬ માણવક ૪૭ કામસ્પર્શ ૪૮ ધુર ૪૯ પ્રમુખ પર વિકટ પ૧ વિસંધિ૫ પર પ્ર૯૫ ૫૩ જટાલ પ૪ અણુ પપ અગ્નિ પ૬ કાલ પ૭ મહાકાલ ૫૮ સ્વસ્તિક પ૯ સૈવસ્તિક ૬૦ વર્ધમાન ૬૧ પ્રલંબ ૬૨ નિત્યાલોક ૬૩ નિત્યોદ્યોત ૬૪ સ્વયંપ્રભ ૬૫ અવભાસ ૬૬ શ્રેયસ્કર ૬૭ ક્ષેમકર ૬૮ આભંકર ૬૯ પ્રશંકર ૭૦ અરજ ૭૧ વિરા ૭ર અશોક ૭૩ વીતશોક ૭૪ વિતત ૭૫ વિવસ્ત્ર ૭૬ વિશાલ ૭૭ શાલ ૭૮ સુવ્રત ૭૯ અનિવૃત્તિ ૮૦ એકજટી ૮૧ દ્વિટી ૮ર કર. ૮૩ કરક ૮૪ રાજા ૮૫ અર્ગલ ૮૬ પુષ્પ ૮૭ ભાવ ૮૮ કેતુ. આ પ્રમાણે અદ્યાસી ગ્રહ છે.
જ્યારથી ભસ્મરાશિ નામને મહાગ્રહ પ્રભુના જનમનક્ષત્રમાં સંક્રાંત થયો, ત્યારથી માંડીને તપસ્વી શ્રમણ-નિગ્રંથો અને શ્રમણી–નિર્ચથીઓનો ઉત્તરોત્તર પૂજા–સત્કાર પ્રવર્તતો નથી, એટલે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભ્યસ્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિ બહુમાન કરવા રૂપ આદરસત્કાર મેળા પડ્યા–ઓછા થયા. એ જ કારણે પ્રભુના અંત સમયે શકેંદ્ર પ્રભુને અંજલિ જોડી વિનંતિ પણ કરેલી કે : “હે સ્વામી ! આપ જે કૃપા કરીને એક ક્ષણવાર આપનું આયુષ્ય વધારે. જેથી આપનાં જીવતાં આ કૂર ભમરાશિ ગ્રહ આપનાં જનમ નક્ષત્રમાં સંક્રમણ થાય તો પછી આપના શાસનને પીડા ન કરી શકે. પ્રભુએ કહ્યું કે: “હે શક્ર ! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થએલા આયુષ્યને તીર્થકરે પણ વધારી શક્યા હોય. તીર્થને જે બાધા થવાની છે તે તે અવશ્ય થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જનમ નક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ
Jain Ede
anal
For Private & Personal Use Only
brary.org