________________
કોક
અરેરે ! વીર ! હે વીર ! આપે આ શું કર્યું? ખરે અવસરે જ મને દૂર કરી દીધો ? હે ભગવાન! તમને શું એમ લાગ્યું કે હું એક બાળકની માફક આડે પડીને આપને છેડે ન છોડત? હું પાસે હોત તો તમારા કેવળજ્ઞાનમાં શું ભાગ પડાવત? હું સાથે આવ્યો હોત તો મોક્ષમાં સંકડાશ પડત ? શું હું આપને ભારે પડતો હતો કે આપ મને મૂકીને ચાલ્યા ગયા ? ? આ પ્રમાણે થોડા વખત સુધી તો વીર ! વીર !” નામને જાપ ગૌતમ
સ્વામીએ અખલિતપણે કરવા માંડ્યો. થોડા સમય પછી તેઓની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ, શેકનો ની આગ શમી ગયે. પછી જ્ઞાનદષ્ટિ એ વિચારવા લાગ્યા કે: “મેં જાણ્યું–વીતરાગ તો સ્નેહ વગરના
જ હોય. મેં જ અપરાધ કર્યો કે તે વખતે મેં મૃતનો ઉપયોગ દીધો નહીં. મારા આ એકપખા રહને ધિકકાર છે ! મારે એવા રહેને આ ક્ષણે જ ત્યાગ કરવો જોઈએ. હું એકલો જ છું માફ કઈ જ નથી. તેમ હું પણ કાઈનો નથી.’ આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
મોક્ષમાર્ગમાં પ્રવત્તેલા સાધકને, સ્નેહ એ વાની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રી મહાવીર પ્રભુ જીવતા રહ્યા, ત્યાં સુધી તેના પર રનેહ ધરાવનાર શ્રીગૌતમસ્વામી કેવલી થઈ ન શકયા. સવારમાં ઇંદ્રાદિએ આવી કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. અહીં કવિ
કોક
For Private & Personal Use Only