________________
જાડા થાપાવાળા નિર્ધન થાય છે, અને જેના થાપા અડધા હોય તેનું વાદ્ય દ્વારા મરણ થાય છે.-૬૬, ૬૭
ચિત્ર નં. ૩૨ ચિત્ર નં. ૩૩ ચિત્ર નં. ૩૪
ચિત્ર નં. ૩૫ | ગુદા માંસવાળી, ગંભીર, કોમલ, ગોળ તથા લાલ રંગની હોય તો તે શુભ લક્ષણ છે. આ સિવાયનું અશુભ લક્ષણ છે.–૬૮
પહોળી. ઉન્નત, ગંભીર તથા ઇંડાના આકરિ જેવી નાભિ સુખ આપે છે (જુઓ ચિત્ર નં. ૩પ). આવી નાભિ જે દક્ષિણાવર્ત હોય તો મનુષ્યોને બુદ્ધિ અને ધન આપે છે. કમળના જેવી સુંદર નાભિ ગમે તે માણસને હોય તો પણ તે માણસ ધનવાળી સમુદ્ર પર્વતની પૃથ્વીને પામે છે.–૯૭ - જેનાં પડખાં ગેળાકાર ધારણ કરનારા અને માંસથી ભરેલાં હેય, અને તેના ઉપર
Jain Education nominal
For Private & Personal Use Only
Stelibrary.org