________________
દક્ષિણાવર્ત કુંવાટાં હોય તો તેવાં પડખાંવાળો માણસ જરૂર રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૩૬).
ચિત્ર નં. ૩૬ ચિત્ર નં. ૩૭
ચિત્ર નં. ૩૮ બેસી ગએલાં પડખાંવાળાને ખાવામાં પણ સાંસા પડે છે. માંસ વગરનાં પડખાંવાળા નિર્ધન થાય છે. જાડાં અને વાંકા હાડકાંવાળા પડખાંવાળા મનુષ્યો પારકાના સેવક થાય છે.–૧૯૩, ૪
જેનું પેટ સરખું દેખાતું હોય તે નિડર અને મહાધનવાન થાય છે. સિંહના જેવા પેટવાળો મનુષ્ય ચક્રવતી થાય છે (જુઓ ચિત્ર નં. ૩૭). દેડકાના જેવા પેટવાળો રાજા થાય છે, અને બળદ જેવા પેટવાળા પરસ્ત્રીગામી થાય છે (જુઓ ચિત્ર નં. ૩૮). ગોળ પેટવાળા સુખી અને માછલા કે વાઘના
શા Ze
Jan Education n
ational
For Private & Personal Use Only
nelibrary.org