________________
નરાધિપ (જુઓ ચિત્ર નં. ૨૭). અને વાઘના જેવી કમરવાળા જમીનદાર બને છે (જુઓ ચિત્ર
( )
ચિત્ર નં. ૨૯ ચિત્ર નં. ૩૦
ચિત્ર નં. ૩૧ નં. ૨૮). રૂંવાટાંવાળી કમરવાળો દરિદ્ર, સુકી કમરવાળો દુર્ભાગી થાય છે. અને કુતરાં. માંકડાં, ઊંટ જેવી કમરવાળે દુ:ખી થાય છે (જુઓ ચિત્ર નં. ૨૯). સાંકડી કમરવાળા પાપી થાય છે.-૬૪-૬૫
જે પગના થાપા (કલા) દેડકાના થાપા જેવા હોય તો રાજા થાય (જુઓ ચિત્ર નં. ૩૦). સિંહ જેવા હોય તે બે પ્રાંત અધિપતિ થાય (જુઓ ચિત્ર નં. ૩૧). ખુબ માંસવાળા હોય તો ધનવાન થાય. વાઘના જેવા થાપા હોય તે એક પ્રાંત અધિપતિ થાય (જુઓ ચિત્ર નં. ૩૨). ઊંટ કે વાંદરા જેવા થાપા હોય તે જરૂર ધનધાન્યથી રહિત થાય (જૂઓ ચિત્ર નં. ૭૩-૩૪).
લ
For Private & Personal Use Only
brevet