SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન પ્રાતઃ સ્મરણીય પંડિત પ્રવર જૈનાચાર્યો તથા ધર્મધુરવર મુનિવરેએ રચેલી સાહિત્ય ખાણમાંથી અપ્રગટ અને અમૂલ્ય રત્ન સમાન પ્રાચીન કૃતિઓને રસાસ્વાદ જાહેર જનતા લેતી થાય તે માટે તેવી અમૂલ્ય રસસામગ્રીઓ પ્રગટ કરવાને મુખ્ય ઉદ્દેશ મારા તરફથી શરૂ થએલી આ જૈન પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલિ'ને હોવાથી તેના પ્રથમ પુષ્પ તરીકે નૈનસ્તોત્ર લખ્યો પ્રથમ માનઃ (પ્રાચીન-સ્તોત્ર-સંગ્રહ-ભાગ ૧ લે) ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાચીન મહર્ષિઓની સો ઉપરાંત નિર્મલ કૃતિઓ, તથા મંત્ર યંત્રના શોખીન-જિજ્ઞાસુઓને માટે આટપેપર ઉપર સુંદર યંત્રો કરાવીને છાપવામાં આવ્યા હતા, ત્યારપછી ચાલુ સાલના પિષ માસમાં નેવાર્થ સાહિત્યસંગ કથનો વિમા: ' માં શ્રી સોમપ્રભસૂરિ કૃત શતાથી તથા કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય શ્રીવર્ધમાનગણિકૃત કુમારવિહાર પ્રશસ્તિ' ના ૮૭ મા લૈક ઉપર ૧૧૬ અર્થવાળું કાવ્ય તથા બીજા બે પાંચ પાંચ અર્થવાળા કાળે મળીને કુલ ચાર અનેકાથ કૃતિઓ મૂળ તથા ભાષાંતર સાથે છપાવવામાં આવી, તૃતીય પુષ્પ તરીકે “નૈનસ્તોત્ર હોદ્દે દ્વિતીય વિમા (પ્રાચીન સ્તોત્ર સંગ્રહ ભાગ. ૨ ) યાને “ચિંતામણિ મંત્રાષિરાન થવુ ' નામને ગ્રંથ જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મળી આવતા બધાએ અપ્રગટ મંત્રમય સ્તોત્રો શ્રીઉવસગ્ગહર સ્તોત્ર તથા શ્રીનમિણસ્તોત્રની મંત્રમય ટકા તેના લગભગ અઢાર યંત્રો સાથે, ધરણારગેન્દ્રસ્તવ ટીકા સહિત બીજા અઢાર યંત્ર સાથે ચિંતામણિ કલ્પ, મંત્રાધિરાજ ક૫ વગેરે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મંત્ર સાધનાને લગતાં સ્પષ્ટીકરણ અને ગુજરાતીમાં ટુંક સાર સહિત ડા સમયમાં પ્રસિદ્ધ થનાર છે અને ચતુર્થ પુષ્પ તરીકે પ્રસ્તુત “શ્રીમૈત્નીના પ્રથમ વિમા” Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy