SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તે તેમના સ્થલ દેહની ભક્તિને સમય પણ અંતિમજ હતું, સૌ સૌને લાયક નિસ્તેજ ચહેરે અને શેકગ્રસ્ત દિલથી ભક્તિ કરવા લાગ્યા એટલે કે- તે વખતે હેરોને નાંખવામાં આવતું ઘાસ, કબુતરને દાણા, કુતરાને રોટલા, દિનદુખી જોને અનાજ વગેરે દાનક્રિયાઓ ભક્તજને કરવા લાગ્યા. કીનખાબ-જરીથી મઢવી શિબિકા (માંડવી) તૈયાર કરી ગુરૂજીના શરીરને તેમાં પધરાવી જ્યાં ઉપાડી ચાલે છે. દરમ્યાન હિંદુ-મુસલમાન ભાઈઓ તથા અઢારે વણે તેઓશ્રીની સ્મશાન યાત્રામાં સામેલ થઈ. તેથી સખ્ત ભીડ જામી, બીજી બાજુ દરેકને પિતાને ખભે ઉપાડવાની લાગણી એટલે છેવટે હાથથી પણ સ્પર્શ કરી કેટલાક લેકે પિતાને ભાગ્યશાળી સમજવા લાગ્યા, તેઓશ્રીને મુખ્ય ભાગે સુખડથી અગ્નિસંસ્કાર થયા, તે વખતે ભકિત વિષે ચડાવે થતાં સારી રકમ ઉત્પન્ન થયેલી; વળી તે સ્થળે માંડવી જરા આડી મુકાઈ હતી તે સ્વયમેવ પૂર્વદિશા તરફ થઈ જવાથી લેકેને ચમત્કાર થયો અને ગુરૂમહારાજના પ્રભાવ માટે લેકે જયજયકાર બોલવા લાગ્યા. ગુરૂના ઉપકારની સદા યાદગિરી વંશપરંપરા રહે તે માટે શ્રીસંઘે તેઓશ્રીના સ્મારક તરીકે બીજે દીવસે પાખી પાડી ને કાયમ માટે દરવર્ષે તે તિથિએ પાખી પાળવાનું, માછીની જાળ બંધ રખાવવાનું તથા આંગી રચાવવાનું નકકી કરી તે માટે ઠરાવ કરાવવામાં આવ્યા. ત્યાંના શેઠ ધરમચંદ મગનલાલ કે જે ગુરૂમહારાજના ખાસ ભકત હતા તેમણે અઢાઈ મહોત્સવ તથા સમાધિસ્થાને ગુરૂ પાદુકા કરાવી દેરી કરાવી, વગેરે સત્કાર્યો પિતાના ખર્ચ કર્યા–કરાવ્યાં ને ગુરૂભકિતને હા લીધે. બહારગામ પણ તાર તથા ટપાલ દ્વારા આ વિષયની ખબર આપવામાં આવી. ઉપસંહારતેઓશ્રીની યાદગિરીની નેંધ આ પ્રમાણે છે – For Private Personel Use Only Jan Education Intemani www.jane brary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy