SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International વગેરે વ્રત, નિયમ જાહેર કરતા. પૂજ્ય ગુરૂદેવને સભળાવતા. તેઓશ્રી પણ સાંભળી અનુમેદના કરી આશિર્વાદ આપતા. સ્વગમન આખરે દુષ્ટ યમરાજાએ પેાતાના પત્રો લખાવ્યા અને આ મહાત્માશ્રીને આ ફાની દુનિઆમાંથી ઉપાઠી લીધા, મરણ તા પ્રાણી માત્રને માટે નિર્માણુ છે, મરણુ એ પ્રકારનાં થાય છે, પડિત મરણુ અને ખાલ મરણુ, આખી જીંદગીનુ' છેવટ સમાધિ મરણમાં રહેલ' છે. ભલભલા જ્ઞાની મહાત્માઓની અતિમ અવસ્થા કેાઇ કાઇ વાર એવી કાઠી બની જાય છે કે અજ્ઞાનીઓને જે જોઇને હાંસી આવે છે. આપણે નિરતર ચૈત્યવંદનમાં પ્રાર્થનાસૂત્ર ( જયવીયરાય) વગેરેમાં એજ ઈચ્છીએ છીએ કે સમાધિ મરણુ હેજો' હમણાંજ આપણે ઉપર જણાવી ગયા કે આ પુણ્ય પુરૂષને તો પેાતાના મરણની અગાઉથીજ માલુમ પડી ગઈ હતી કે મારૂ' અવસાન ત્રીજને દિવસે થવાનું છે, જેણે બીજાને જાગૃતિ આપેલી, એવા જ્ઞાનીને મૃત્યુ એ શબ્દમાં ભય કયાંથી હાય ! પેાતાના સ્વાધ્યાય અને શ્રીપંચપરમેષ્ઠિનુ સ્મરણ હૃદયમાં એક ધારાએ, અરિહંતાદિ શરણાં, ક્ષમાપના, આત્મગાઁ, ઔદું મસ્જિ મે શો' અનિત્યાનિ શરીરાપ્તિ' ઇત્યાદિ ભાવનાથી આત્માને વાસિત કરતા. આ પુણ્યપુરૂષે ઘણાં વષૅ ચારિત્રધર્મનું પાલન કરી, પોતાની નિલ ચશઃકીતિને અખંડ મુકી શિષ્ય પરિવારાદિ શ્રીચતુવિધસંઘને નિરાધાર કરતા. વિક્રમ સંવત્ ૧૯૭૬ ના માગશર વદિ ત્રીજને બુધવારના દિવસે, ઘાઘા શહેરમાં પ્રાતઃકાળના ચઢતા પ્રહરે સવાઆઠ વાગે ઉત્તમ ચાઘડીએ આ ફાની દુનિઆના ત્યાગ કરી સ્વર્ગગમન કર્યું". આખા શહેરમાં ચારે બાજુ હાહાકાર વર્તાઇ રહ્યો, તેઓશ્રીના માનમાં પેટપ અજારા તથા બધાએ ધંધા બંધ થઈ ગયા, તે એટલે સુધી કે ઘાંચીઓએ ઘાણી અને માછીમારોએ પાણીમાં જાળ સુદ્ધાં તે તે વગે સ્વયં ન નાખી. લોકોના ટોળેટોળાનુ ઉપાશ્રયે આવવુ શરૂ થયું, માછીના આગેવાનો જેવા હિંસકેાને પણુ ગુરૂવિયેાગથી અશ્રુધારા નયનમાંથી વહેવા લાગી, હવે તે તેઓશ્રીના ગુણાનુ સ્મરણુ પૂજન વગેરે સિવાય બીજો એકે ઉપાય ન હતા કે સાક્ષાત ગુરૂજી સામું જુએ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy