SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ચરિત્રનાયક જન્મથીજ ધર્મ સંસારને વેગ હોવાથી દિન પ્રતિદિન એક બાજુ વય ને બીજી બાજુ ધર્મભાવના વૃદ્ધિ પામતાં બરાબર ભર યુવાની-પચીસ વર્ષની વયે પહોંચતા-આંતરવૃત્તિમાં રહેલ-વૈરાગ્યે સામે આવતાં વાસનાના મેજાને હડસેલી વૈરાગ્ય રસને ઝીલતા ચારિત્ર નાવમાં બેસવા શીધ્ર ઉઘુક્ત થયા. વૈરાગ્ય રસ તે કંઈકને જાગે છે, પણ આ મહાપુરૂષ માટે દરેક સામગ્રીને વેગ હોવા છતાં તેને—સંસારવૃદ્ધિના કારણરૂપ એ પાગલિક સુખે દુઃખરૂપ લાગતાં હોવાથી ‘ણા વર્ મોજુ છે વાર પુર' એ શ્રીદશવૈકાલિકસૂત્રના વાકયના યથાર્થ આદર્શરૂપ વૈરાગ્યની ઝાંખી પ્રત્યક્ષ થવા લાગી. ભરયુવાવસ્થાએ માખણ જેવું કમળ અને વર્ણ સુવર્ણપિડ જેવું સુંદર શરીર ! સંપત્તિએ ગર્ભશ્રીમંત, તીવ્રબુદ્ધિ, અખંડ અંગોપાંગ સૌન્દર્ય, લાવણ્ય, લલિતતા આદિ ભેગ ચગ્ય સામગ્રીમય એમની મેહક અવસ્થા છતાં પૂર્વે ચારિત્રાદિ ગુણેને-કેળ વ્યા હશે તેના પ્રભાવે (ઉદયે) ભેગને સ્થાને ગ–ચારિત્રની પૂર્વવાસના જાગી ને શુદયે ૨૫ વર્ષની વયે વૈરાગ્યે દઢ થઈ ચારિત્ર ગ્રહણ કરવાને પૂર્ણ ભાવ જાગે. ગુરૂની શોધ સવેગી મુનિ સંખ્યાને તે સમયને ઇતિહાસ તપાસતાં-૭૫ વર્ષ પહેલાં સંવેગી શાખાના મુનિઓ ગયા-ગાંઠયા ૨૦૨૫ થી વધારેની સંખ્યા ન હતી. મૂળમાં સંખ્યા ઓછી, એમાંએ વિહારક્ષેત્ર તે વખતે પ્રાયઃ ગુજરાત, કાઠીઆવાડમાં વિશેષ અને ગુજરાત-કાઠીઆવાડ, મેવાડ–માલવા-મારવાડ-પંજાબ-બંગાલ એમ સર્વત્ર ગુરૂ તરીકે બહોળી સંખ્યામાં પરિગ્રહધારી યતિ (ગેર) ના નામે ઓળખાતા વર્ગ મુખ્ય હતું. સાધારણ નિયમ છે કે -જે વસ્તુ મેળવવાની ઈચછા થાય છે તે સિદ્ધ કરવા તરફ લક્ષ્ય જાય છે, અને તેથી તેના આધાર–સ્થાનની ગુણ દેષ તરીકે તપાસમાં સમય વિલંબ અસહ્ય થઈ પડે છે, અને તે એકજ તાલાવેલી હોય છે કે અધ્યાપિ અનં’ ત્યાં તે ભલેને વિષ્ટામાં હોય પણ તેનું છે તે લઈ લેવું જોઈએ. એ વખતે સોનાને Jan Education Intemanong For Private Personal use only www.ainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy