________________
१९. अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गम्भत्ताए वक्ते ॥१९॥
२०. तं जीअमेअंतीअपचुप्पन्न-मणागयाणं सक्काणं देविंदाणं देवरायाणं अरहते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो पंतकुलेहितो तुच्छ० दरिद्द० भिक्खाग० किविण० माहणकुलेहिंतो वा तहप्पगारेसु उग्गकुलेसु वा, भोगकुलेसु वा रायन्नकुलेसु वा, नाय० खत्तिअ० इक्खाग० हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्ध- जाइकुलवंसेसु वा जाव रज्जसिरिं कारेमाणेसु पालेमाणेसु साहरावित्तए । तं सेयं खलु मम वि समणं भगवं महावीर चरमतित्थयरं पुव्वतित्थयरनिद्दिढ़ माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहरावित्तए । जे वि अणं तिसलाए खत्तिआणीए गठभे तं वि अणं देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिसि गम्भत्ताए साहरावित्तए त्तिक? एवं संपेहेइ, संपेहित्ता हरिणेगमेसिं पाइत्ताणीआहिवइं देवं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥२०॥
સૂત્ર ૧૯) આ પ્રભુ વીર જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ અવતર્યા છે,
સૂત્ર ૨૦) તો ભૂત-વર્તમાન-ભવિષ્યના ઇન્દ્રોનો એવો આચાર છે કે નીચકુળમાં અવતરેલા તે શ્રી અરિહંતને ત્યાંથી લઈ પૂર્વે કહ્યા તેવા ઉગ્રકુળ વગેરે રાજ્યશ્રી ભોગવતા શ્રેષ્ઠ કુળોમાં સંકરણ કરાવવું. તેથી મારું શ્રેયઃ એમાં છે કે હું આ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું દેવાનંદાની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાત (ઋષભસ્વામીના વંશમાં થયેલા) ક્ષત્રિય કાશ્યપ ગોત્રવાળા શ્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વાશિષ્ઠ ગોત્રવાળી પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંહણ || ૭૭
dan Education intematonal
For Private & Fessonal Use Only
www.jainelibrary.org