SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ हुत्था ॥२२२।। २२३. उसभस्स णं० बारस सहस्सा छच्च सया पण्णासा वाईणं उक्कोसिया वाइ-संपया हुत्था ॥२२३॥ २२४. उसभस्स णं० वीसं अंतेवासिसहस्सा सिद्धा, चत्तालीसं अज्जियासाहस्सीओ सिद्धाओ ॥२२४॥ २२५. उसभस्स णं० बावीससहस्सा नव सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं जाव भद्दाणं उक्कोसिया अणुत्तरोववाइ संपया हुत्था ॥२२५॥ २२६. उसभस्स णं अरहओ कोसलियस्स दुविहा अंतगडभूमी हुत्था, तंजहाजुगंतगडभूमी य परियायंतगडभूमी य, जाव असंखिजाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, अंतोमुहत्तपरिआए अंतमकासी ॥२२६।। २२७. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए वीसं पुव्वसयसहस्साई कुमारवासमझे वसित्ता, तेवढिं पुव्वसयसहस्साई रज्जवासमझे वसित्ता, तेसीई पुव्वसयसहस्साई अगारवासमझे वसित्ता, एणं वाससहस्सं छउमत्थपरिआयं पाउणित्ता, एगं पुष्वसयसहस्सं वाससहस्सूणं સૂત્ર ૨૧૩ થી ૨૨૬) ઋષભદેવ ભગવાનને ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધરો હતા. ઋષભદેવ ભગવાનને ઋષભસેન વગેરે ચોર્યાશી હજાર સાધુઓની, બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓની, શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની, સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓની, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધરોની,નવ હજાર અવધિજ્ઞાનીઓની, વીશ હજાર કેવળીઓની, વીશ હજાર છસો વૈક્રિયલબ્ધિધરોની, બાર હજાર છસો પચાસ વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાનીઓની, બાર હજાર છસો પચાસ વાદીઓની અને બાવીસ હજાર નવસો અનુત્તર દેવલોકમાં જનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ઋષભદેવ ભગવાનના વીસ હજાર શિષ્યો અને ચાલીસ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. ઋષભદેવ ભગવાનની અસંખ્ય પાટ પરંપરા સુધીના પટ્ટધરો બોલે ગયા. (આ યુગાન્તકૃભૂમિ થઈ.) ભગવાનના કેવળજ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં જ મરુદેવા માતા મોક્ષે ગયા. (આ પર્યાયાન્તકૃભૂમિ થઈ.) antalon maa For Private & Fessoal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy