________________
१८२. अरहओ ण रिट्टनेमिस्स दुविहा अतगडभूमी हुत्था, त जहा-जुगतगडभूमी य परियायतगडभूमी य, जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, दुवासपरियाए अंतमकासी ॥१८२।। १८३. ते णं काले णं ते णं समए णं अरहा अरिठ्ठनेमी तिण्णि वाससयाई कुमारवासमज्झे वसित्ता, चउपनं राइंदियाइं छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्त वाससयाई केवलिपरियायं पाउणित्ता पडिपुण्णाई सत्त वाससयाइं सामण्णपरियायं पाउणित्ता एणं वाससहस्सं सव्वाउअंपालइत्ता, खीणे वेयणिज्जाउयणामगुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स अट्ठमीपक्खे णं उप्पिं उजिंतसेलसिहरंसि पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धिं मासिएणं भत्तेणं अपाणएणं चित्तानक्खत्तेणं जोगमुवागएणं पुव्वरत्तावरत्तकालसमयंसि नेसज्जिए कालगए (ग्रं.८००) जाव सव्वदुक्खप्पहीणे ॥१८३॥ १८४. अरहओ णं अरिष्टनेमिस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स चउरासीई वाससहस्साई विइक्वंताई, पंचासीइमस्स वाससहस्सस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१८४॥२२॥ દુષમસુષમ નામનો ચોથી આરો ઘણો વ્યતીત થયા બાદ ગ્રીષ્મઋતુના ચોથા મહીનાના આઠમા પખવાડિયે અષાઢ સુદ આઠમના દિવસે ઉજજયંત પર્વતના શિખરે પાંચસો છત્રીસ સાધુ ભગવંતોની સાથે એક મહીનાનું ચોવિહાર અનશન કરી મધ્યરાત્રીએ બેઠેલી અવસ્થામાં નિર્વાણ પામ્યા. ત્યારે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ हतो.
સૂત્ર ૧૮૪) શ્રી અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવાનના નિર્વાણ પછી ચોર્યાસી હજાર વર્ષે પ્રભુ વીરનું નિર્વાણ થયું. તે પછી નવસો એંશી વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું.
तिशभ
૨૫૦
dan Education Intematonal
For Private & Personal use only
www.jainelibrary.org