________________
१६८. तेणं कालेणं तेणं समए णं पासे अरहा पुरिसादाणीए तीसं वासाइं अगारमज्झे वसित्ता तेसीइं राइंदिआइंछउमत्थपरियायं पाउणित्ता देसूणाई सत्तरि वासाइं केवलिपरियायं पाउणित्ता पडिपुण्णाई सत्तरि वासाइं सामण्णपरियायं पाउणित्ता, एक्कं वाससयं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जाउयनामगुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए जे से वासाणं पढमे मासे दुचे पक्खे सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खे णं उप्पिं सम्मेयसेलसिहरंसि अप्पचउत्तीसइमे मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि वग्धारियपाणी कालगए विइक्कते जाव सव्वदुक्खप्पहीणे ॥१६८|| १६९. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स जाव सव्वदुक्खप्पहीणस्स दुवालस वाससयाई विइक्वंताई, तेरसमस्स य वाससयस्स अयं तीसइमे संवच्छरे काले गच्छइ ॥१६९।। દિવસે ગ્રીષ્મઋતુના પ્રથમ મહીનાના પ્રથમ પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) ચોથના પૂર્વાતિકાળ સમયે ધાતકીવૃક્ષની નીચે ચોવિહાર છઠ્ઠના પચ્ચખાણવાળા ભગવાનને વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું.
सूत्र १६०) पार्श्वनाथ भगवानना २06 गए। भने (१) शुम (२) आर्यघोष (3) वसिड (४) ब्रह्मयारी (५) सोम (६) श्रीधर (७) वीरभद्र भने (८) यशस्वी माम 416 Pun Edu.
૧૬૧-૧૬૭) પાર્શ્વનાથ ભગવાનની આર્યદિત્ર વગેરે સોળ હજાર સાધુઓની, પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર સાધ્વીઓની, સુવ્રત વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રાવકેની, સુનંદા વગેરે ત્રણલાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓની, સાડા ત્રણસો ચૌદપૂર્વીઓની, ચૌદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર || કેવળીઓની, અગ્યાર સો વૈક્રિયલબ્ધિધરોની, છસો ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીઓની, સાડા સાતસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની, છસો વાદીઓની અને || ૨૪૦
dan Education intematonal
___www.jainelibrary.org