SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा, वणेसु वा, वणसंडेसु वा, सुसाण-सुन्नागार-गिरिकंदर-संतिसेलोवट्ठाण-भवणगिहेसु वा, संन्निक्खित्ताई चिट्ठति ताई सिद्धत्थराय-भवणंसि साहरंति ॥८८॥ ८९. जं रयणिं च णं समणे भगवं महावीरे नायकुलंसि साहरिए तं रयणिं च णं तं नायकुलं हिरण्णेणं वड्ढित्था, सुवण्णेणं वढित्था, धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतउरेणं जणवएणं जसवाएणं वड्ढित्था, विपुलधण-कणग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवाल-रत्तरयण-माईएणं संत-सारसावइज्जेणं पीइसक्कार-समुदएणं अईव अईव अभिवड्ढित्था, तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापिऊणं अयमेयारूवे अब्भत्थिए संकप्पे समुप्पज्जित्था ॥८९॥ ९०. जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वक्कंते, तप्पभिई च णं अम्हे हिरण्णेणं वड्ढामो सुवण्णेणं वढामो धणेणं धन्नेणं जाव, संत-सारसावइज्जेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो, तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिज्जं करिस्सामो वद्धमाणुत्ति ॥९॥ સૂત્ર ૮૮+૮૯+૯૦) પ્રભુ જે દિવસથી તે સિદ્ધાર્થરાજાના કુલમાં સંકરણ પામ્યા, તે દિવસથી, ઇન્દ્ર કુબેરને કહેવાથી અને કુબેરની આજ્ઞા મળવાથી તિર્યજjભક દેવોએ જેના રક્ષક, પોષક એવા કોઇ માલિક રહ્યા ન હતા અને જેના માલિકોના ગોત્રીઓ પણ ન હતા, એવાં ધણી વિનાનાં બનેલાં નિધાનો વગેરે यां-यां मोमो, शरोमi, wीguभi, भागाभां, माश्रमीमां, भतरोभा, भगानोमां, २४भागामा, योऽभां, यौटामi, गोमi,684 25 गयेस मનગરોમાં, ઉદ્યાનોમાં, વનોમાં, વનખંડોમાં, શૂન્ય ઘરોમાં, સ્મશાનોમાં, પર્વતની ગુફાઓમાં, શાનિઘરોમાં કે સભાસ્થાનોમાં પડ્યાં હતાં, ત્યાંથી-ત્યાંથી લાવીને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકવા માંડ્યાં. એથી સિદ્ધાર્થ રાજાને ત્યાં પું, સુવર્ણ અને અલંકારો સતત વૃદ્ધિ પામવા માંડ્યા. જાઇફળ આદિ ગણીને લેવા-દેવાય તે For Private & Pessoal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy